ઘઉં ના લોટ નો શીરો /ગુજરાતી સ્ટાઇલ થી બનાવો પરફેક્ટ માપ સાથે શીરોGujarati Shiro

Описание к видео ઘઉં ના લોટ નો શીરો /ગુજરાતી સ્ટાઇલ થી બનાવો પરફેક્ટ માપ સાથે શીરોGujarati Shiro

અમારી ચેનલ "GUJARATI KITCHEN" માં આપનું સ્વાગત છે🤗.. જ્યાં અમે ગુજરાતના તથા અન્ય વૈવિધ્ય સ્વાદો સીધા તમારા રસોડા સુધી પહોંચાડીએ છીએ !



ingredient:

Course wheat flour:1cup
Ghee:1 cup
Jaggery:1 cup
Water :2 cup
Cardamom powder :1tsp
Dry fruit :2tbsp




અમારી ચેનલ ગુજરાતના સમૃદ્ધ વારસાને દર્શાવવા માટે સમર્પિત છે, જેમાં "ગુજરાતી ભાષા" માં સરળતાથી મળી રહે તેવા ingredients ને ઉપયોગમાં લેવા મા આવે છે...

પરંપરાગત ગુજરાતી નાસ્તા અને સ્ટ્રીટ ફૂડ થી લઈને અન્ય રેસિપીઝ તથા સ્વાદિષ્ટ મીઠાઈઓ સુધી, અમારી ચેનલ પાસે દરેક માટે કંઈક છે🤗. પછી ભલે તમે અનુભવી હો કે નઈ, અમારા સ્ટેપ-બાય-સ્ટેપ ટ્યુટોરિયલ્સ તમને દરેક રેસીપીમાં ગાઈડ કરશે અને સુનિશ્ચિત કરશે કે તમે દરેક વખતે "હાઇજીનિક અને સ્વાદિષ્ટ" વાનગીઓ સરળતાથી બનાવો.

અમારો ઉદ્દેશ્ય ફ્રેશ ingredients અને સરળ techniques નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને હેલ્થી ગુજરાતી રસોઈને આગળ વધારવા નો છે. અમે માનીએ છીએ કે ખોરાક માત્ર ભૂખ સંતોષવા માટે નથી, પરંતુ તે body તથા soul ને nourish કરવા માટે પણ છે. તેથી જ અમે એવી વાનગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ પૌષ્ટિક અને સંતુલિત પણ હોય.

તેથી, જો તમે ગુજરાતી ભોજનની વાઇબ્રન્ટ દુનિયાની શોધખોળ કરવા માંગતા હો, તો અમારી આ યાત્રામાં જોડાઓ અને સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓ બનાવવાનો અને ખાવાનો આનંદ મેળવો.

દર અઠવાડિયે નવી રેસિપીઝ માટે અમારી ચેનલ 'GUJARATI KITCHEN' ને 'SUBSCRIBE' કરવાનું ભૂલશો નહીં !

આપણી ચેનલ પર આવી ટેસ્ટી અને નમકીન નાસ્તાની વિવિધ રેસિપીઓ જોવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો :

ઠંડું ઠંડું ચટાકેદાર રિફ્રેશ કરી દે તેવું 'લીંબુ નું શરબત'🍋 એકદમ નવી રીત થી સ્પેશીયલ ingredient સાથે -    • ઠંડું ઠંડું ચટાકેદાર રિફ્રેશ કરી દે ત...  

ઈડલી બનાવો ખીરુ પીસવાની કે આથો લાવ્યા વગર ઝટપટ સવાર નો નાસ્તો / idli dhokla / khaman idli / નવી રીત -    • ઈડલી બનાવો ખીરુ પીસવાની કે આથો લાવ્યા...  

આથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ ટમ ટમ ઢોકળા નવા સ્વાદ સાથે બનાવો😋| Dhokla recipe -    • આથો લાવ્યા વગર ઇન્સ્ટન્ટ ટમ ટમ ઢોકળા ...  

સવાર ના નાસ્તા માટે બનાવો ઇન્સ્ટન્ટ ઢોકળા / રવા ઢોકળા / dhokla recipe -    • સવાર ના નાસ્તા માટે બનાવો ઇન્સ્ટન્ટ ઢ...  

ભરેલા શાક નો મસાલો / 1 ચમચી કોઈ પણ શાક માં નાખો અને 100 ગણો સ્વાદ વધારો / સ્ટોર કરી શકાય એવો -    • ભરેલા શાક નો મસાલો / 1 ચમચી કોઈ પણ શા...  

સુરત સ્પેશીયલ 'પનીર ગોટાળો' મસાલા પાવ સાથે / Paneer Ghotala Recipe in Gujarati -    • સુરત સ્પેશીયલ 'પનીર ગોટાળો' મસાલા પાવ...  

✓ આવી વધુ મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ માટે અમારી ચેનલને લાઈક, સબ્સ્ક્રાઇબ કરવાનું તથા તમારા વોટ્સેપ ગ્રુપ્સ મા શેર કરવાનુ ભૂલતા નહીં!😉
_________




Copyright Disclaimer
__

The Purpose Behind This Video Is Education, There Is Not Any Kind Of Other Intense. Images, Sound, Music, etc Used Fair In Videos For Education Purpose Only.

All Video Rights Received ©GujaratiKitchen

All Content Used Is Copyright To GujaratiKitchen
Use or Commercial Display Or Editing Of The Content Without Proper Authorization Is Not Allowed

Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.

Комментарии

Информация по комментариям в разработке