મને તારા જેવુ કોણ હાચવસે | Mane Tara Jevu Kon Hachvase | Arjun Thakor | Gujarati Sad Song | 4K Video

Описание к видео મને તારા જેવુ કોણ હાચવસે | Mane Tara Jevu Kon Hachvase | Arjun Thakor | Gujarati Sad Song | 4K Video

𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃 𝐏𝐫𝐞𝐬𝐞𝐧𝐭𝐢𝐧𝐠 𝐋𝐚𝐭𝐞𝐬𝐭 𝐒𝐚𝐝 𝐕𝐢𝐝𝐞𝐨 𝐒𝐨𝐧𝐠 𝐎𝐟 મને તારા જેવુ કોણ હાચવસે - Mane Tara Jevu Kon Hachvase 𝐒𝐮𝐧𝐠 𝐛𝐲 Arjun Thakor & 𝐏𝐞𝐧𝐧𝐞𝐝 𝐛𝐲 Gabbar Thakor & 𝐌𝐮𝐬𝐢𝐜 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Rajani Prajapati, Gabbar Thakor 𝐒𝐭𝐚𝐫𝐫𝐢𝐧𝐠 : Krishna Thakor, Fiza Khan & 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐞𝐝 𝐛𝐲 Pravin Thakor ‪@JhankarMusicGujaratiHD‬

🎶 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ 𝐒𝐨𝐧𝐠 : Mane Tara Jevu Kon Hachvase
♪ 𝐒𝐢𝐧𝐠𝐞𝐫 : Arjun Thakor
♪ 𝐋𝐲𝐫𝐢𝐜𝐬 : Gabbar Thakor
♪ 𝐌𝐮𝐬𝐢𝐜 : Rajni Prajapati, Gabbar Thakor
♪ 𝐑𝐞𝐜𝐨𝐫𝐝𝐢𝐧𝐠 : Welcome Studio - Jabadiya

🎬 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ 𝐏𝐫𝐨𝐝𝐮𝐜𝐞 𝐛𝐲 : Mars Films
♪ 𝐏𝐫𝐨j𝐞𝐜𝐭 𝐛𝐲 : Gabbar Thakor
♪ 𝐃𝐢𝐫𝐞𝐜𝐭𝐨𝐫 : Pravan Thakor
♪ 𝐒𝐭𝐚𝐫 𝐂𝐚𝐬𝐭 : Krishna Thakor, Fiza Khan
♪ 𝐃.𝐎.𝐏 : Kiran Chekhla, Sagar Tharecha
♪ 𝐄𝐝𝐢𝐭𝐨𝐫 : Sagar Tharecha
♪ 𝐃𝐞𝐬𝐢𝐠𝐧 : Vat Digital
♪ 𝐆𝐞𝐧𝐫𝐞 : Gujarati Sad Song
♪ 𝐌𝐮𝐬𝐢𝐜 𝐋𝐚𝐛𝐞𝐥 : Jhankar Music
--------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati

હો મને તારા જેવુ કોણ હાચવશે
ડગલે ને પગલે તું યાદ આવશે
મારી વાટો જોઈને કોણ બેહશે
ડગલે ને પગલે તુ યાદ આવશે
મને તારા જેવો પ્રેમ કોણ કરશે
ડગલે ને પગલે તું યાદ આવશે
હો યાદ આવશે ને મારી આંખો રડશે ( ૨ )
હો મને તારા જેવુ કોણ ખવડાવશે
ડગલે ને પગલે તું યાદ આવશે
મને તારા જેવુ કોણ હાચવશે
ડગલે ને પગલે તુ યાદ આવશે...

હો તારી રે સંગાથે બહુ ખુશ રેતો
મારે બીજુ કોઈ ના જોવે જીવન હારુ જીવતોતો
હો મારા રોમ તને દયા ના આઈ
કોઈ નુ શુ બગાડ્યુ આવી વેળા ચમ લાઈ
તારી યાદ આવશે મારી આંખો રડશે ( ૨ )
મને તારા વગર ના જીવાશે
જીવન ઝેર ઝેર લાગશે
મને તારા જેવુ કોણ હાચવશે
ડગલે ને પગલે તુ યાદ આવશે
મારુ જીવન ઝેર ઝેર લાગશે...

હો મારા રે વગર ઘડીયે ના રેતી
બોલા બોલી થાય તોય લાડ લડાવતી
હો હુ ઘર થી રે બાર જાઉ તો ચિંતા કરતી
ચેટલે આયા વારમવાર ફોન કરતી
હો એના રે વગર જીવાતુ નથી રે ( ૨ )
હો મારી નાની ઝુપડી એક મહેલ શે
એના વગર એતો નરક શે
મને તારા જેવુ કોણ હાચવશે
ડગલે ને પગલે તુ યાદ આવશે
મને ડગલે ને પગલે તુ યાદ આવશે...
-------------------------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English

Ho Mane Tara Jevu kon Hachvashe
Dagle Ne Pagale Tu Yaad Aavshe
Mari Vato Joine Kon Behshe
Dagle Ne Pagale Tu Yad Aavshe
Mane Tara Jevo Prem Kon Karshe
Dagle Ne Pagale Tu Yaad Aavshe
He Yad Aavshe Ne Mari Aankho Radshe (2)
Ho Mane Tara Jevu Kon Khavdavshe
Dagle Ne Pagale Tu Yaad Aavshe
Mane Tara Jevu kon Hachvashe
Dagle Ne Pagale Tu Yad Aavshe

Ho Tari Re Sangathe Bahu Khush Retoto
Mare Biju Kay Na Jove Jivan Haru Jivatoto
Ho Mara Rom Tane Daya Na Aai
Koi Nu Shu Bagadyu Aavi Vela Cham Lai
Yad Aavshe Mari Aankho Radshe
Tari Yad Aavshe Mari Aankho Radshe
Mane Tara Vagar Na Jivashe
Jivan Zer Zer Lagshe
Ho Mane Tara Jevu kon Hachvashe
Dagle Ne Pagale Tu Yaad Aavshe
Maru Jivan Zer Zer Lagshe

Ho Mara Re Vagar Ghadike Na Reti
Bola Boli Thay Toy Lad Ladavati
Ho Hu Ghar Thi Re Bar Jau To Chinta Karti
Chetle Aaya Varamvar Phone kari
Ho Aena Re Vagar Jivatu Nathi Re
Ho Mari Nani Jupadi Ek Mahel She (2)
Aena Vagar Aeto Narak She
Mane Tara Jevu kon Hachvashe
Dagle Ne Pagale Tu Yad Aavshe
Mane Dagle Ne Pagale Tu Yad Aavshe
-------------------------------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 ▶️
   / @jhankarmusicgujaratihd  

𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►YouTube :    / @jhankarmusicbhajanbhakti  
►Facebook :   / jhankarmusicgujarati.  .
►Twitter :   / music_jhankar...​  
►Instagram :   / jhankarmusicgujarati.  .

#manetarajevukonhachvase #arjunthakor #gujaratinewsong #gujaratigeet #arjunthakorsongs #gabbarthakor #gujarativideosongs #g#jhankarmusicgujarativideos #jhankarmusicgujaratihd

JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE

Thanks for watching !

Комментарии

Информация по комментариям в разработке