પી એમ સ્વામીત્વ યોજના / સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ / તમારૂ પ્રોપર્ટી કાર્ડ બન્યુ કે નહીં ?

Описание к видео પી એમ સ્વામીત્વ યોજના / સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ / તમારૂ પ્રોપર્ટી કાર્ડ બન્યુ કે નહીં ?

પી એમ સ્વામીત્વ યોજના / સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ / તમારૂ પ્રોપર્ટી કાર્ડ બન્યુ કે નહીં ?


નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપને પી એમ સ્વામીત્વ યોજના વિશે માહિતી આપવામાં આવી છે જિહા મિત્રો આપને ખ્યાલ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારતમાં એક યોજના ચાલુ કરવામાં આવી છે જે યોજનાનુ નામ છે પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના એટલે કે પી એમ સ્વામીત્વ યોજના આ યોજનાનો ઉદેશ એ છે કે ગામડામાં વસવાટ કરતા લોકો છે કે જેઓ પોતાના ગામમાં કાચું પાકું ઘર બનાવીને બેઠા છે જે ઘર એમના નામ પર નથી સરકારી રેકર્ડમાં નથી એમની પાસે એમની જમીનનુ કોઈ પાકુ પૃફ નથી કે અમે રહીએ છીએ એ ઘર અમારૂં છે તેથી કોઈ બીજા કોઈ અ સામાજીક તત્વો દ્વારા ક્યારેક તેમની પાસેથી પોતાની જમીન મકાન પડાવી લે છે તેને રોકવા અને બીજુ કે સીટીમાં જેમ લોકો ને ફેસીલીટી મળી રહે છે સીટીના લોકો ને પોતાની જમીન પર કે મકાન પર લોન લેવી હોય તો બેન્ક તરફથી તરત મળી જાય છે અને ગામડાઓમાં લોકો ને લોન લેવી હોય તો નથી મળતી તેનુ કારણ છે પ્રોપર્ટી કાર્ડ ગામડાઓમાં રહેતા લોકો પાસે પોતાની જમીન કે મકાનનુ પ્રોપર્ટી કાર્ડ ન હોવાને કારણે એમને લોન મળતી નથી તેથી ગામડાઓમાં પણ લોકો ને પોતાની જમીન, મકાન પર લોન સહેલાઇથી મળી રહે ગામડાઓમાં રહેતા લોકો ને પણ પોતાની જમીનના અને મકાનના પાકા ડોક્યુમેન્ટ બને સરકારી રેકર્ડમાં એમની જમીન, મકાન પ્રોપર્ટી ની નોંધણી થાય અને લોકો ને પોતાની જમીન, મકાનનુ પ્રોપર્ટી કાર્ડ બને તે ઉદેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર ભારતમાં પી એમ સ્વામીત્વ યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના વર્ષ 2020 માં 24 એપ્રિલ ના રોજ ચાલુ કરવામાં આવી છે તેથી પી એમ સ્વામીત્વ યોજના હેઠળ કરવામાં આવેલ સર્વેમાં તમારા ગામમાં સર્વે થયું છે કે નહીં ? તમારા ગામમાં પી એમ સ્વામીત્વ યોજના હેઠળ કુલ કેટલા લોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવ્યા છે ? તેમજ તમારૂ પ્રોપર્ટી કાર્ડ બન્યુ છે કે નહીં તે ઓનલાઇન મોબાઈલ ની મદદથી ઘરે બેઠા આપણે જોવું હોય, જાણવું હોય તો કેવી રીતે જાણી શકીએ તેના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપને આપવામાં આવી છે આવી અન્ય પી એમ સ્વામીત્વ યોજનાની માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ 👉 દુદાભાઈ ચૌહાણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો 🙏

પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ પ્રોપર્ટી કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ 50 લાખ પ્રોપર્ટી કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ યોજના જમીન પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ યોજના મકાન પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ પાકુ ડોક્યુમેન્ટ
પી એમ સ્વામીત્વ જમીન પ્રોપર્ટી કાર્ડ યોજના
પી એમ સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ 2020
પી એમ સ્વામીત્વ યોજના હેઠળ ગામડાઓમાં પ્રોપર્ટી કાર્ડ
પી એમ સ્વામીત્વ યોજના કેન્દ્ર સરકાર
પી એમ સ્વામીત્વ યોજના ઓનલાઇન
પી એમ સ્વામીત્વ યોજના કાર્ડ
પી એમ સ્વામીત્વ કાર્ડ વિતરણ
પી એમ સ્વામીત્વ
સ્વામીત્વ યોજના
પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના પ્રોપર્ટી કાર્ડ
પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના
પ્રધાનમંત્રી સ્વામીત્વ યોજના 2025

Pm svamitva yojana property cards issued
Pm svamitva yojana property cards issued pradhanmantri Narendra Modi
Pm svamitva yojana 2025
Pm svamitva
Svamitva yojana
Svamitva

#પીએમસ્વામીત્વયોજના
#પીએમસ્વામીત્વયોજનાપ્રોપર્ટીકાર્ડ
#પી એમ સ્વામીત્વ યોજના 2025
#પીએમસ્વામીત્વ
#સ્વામીત્વયોજના
#પ્રોપર્ટીકાર્ડ
#svamitvayojana
#pmsvamitva
#pmsvamitvayojanapropertycards
#propertycards

Комментарии

Информация по комментариям в разработке