૦૩-૦૪-૨૦૨૪ મહત્વનાં સમાચાર 🗞️

Описание к видео ૦૩-૦૪-૨૦૨૪ મહત્વનાં સમાચાર 🗞️

RTE માં પ્રવેશ લેનાર 170 વિધાર્થીઓના પ્રવેશ રદ.
પાટણ નજીક લિંબચ માતાને દર્શને નીકળેલ પદયાત્રીઓ પર ભમરાનું ઝુંડ ત્રાટક્યું, 25 લોકોને ડંખ માર્યા !!
તુર્કીના નાઈટ ક્લબમાં ભીષણ આગ, 29 લોકો જીવતા બળી ગયા, 5ની ધરપકડ.
અમદાવાદના એરપોર્ટની સુરક્ષામાં કરાશે વધારો.

Комментарии

Информация по комментариям в разработке