રામ નામ લેતા મુરખ શરમાય છે | ડુંગરશી કાકડીયા | ગુજરાતી ભજન |

Описание к видео રામ નામ લેતા મુરખ શરમાય છે | ડુંગરશી કાકડીયા | ગુજરાતી ભજન |

રામ નામ લેતા મુરખ શરમાય છે | ડુંગરશી કાકડીયા | ગુજરાતી ભજન |

જય શ્રી રામ
રામ ભજન
Gujarati Bhajan
Ram Bhajan

ભજન અહીં લખેલું છે 👇

✍️

રામ નામ લેતા મુરખ શરમાય છે રે
હા રે એનો એળે અવતાર વયો જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે

હરિજન નિત્ય મંદિરે જાય છે રે
હા રે ઓલ્યા પાપીયા ના પગ ગળી જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે
હા રે એનો એળે અવતાર વયો જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે

હરિજન નિત્ય કથામાં જાય છે રે
હા રે ઓલ્યા પાપીયા ના કાન ફુટી જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે
હા રે એનો એળે અવતાર વયો જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે

હરિજન નિત્ય દર્શને જાય છે રે
હા રે ઓલ્યા પાપીયા ની આંખ્યું ફુટી જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે
હા રે એનો એળે અવતાર વયો જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે

હરિજન નિત્ય કીર્તનમાં જાય છે રે
હા રે ઓલ્યા પાપીયા ને કેમ પૂછાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે
હા રે એનો એળે અવતાર વયો જાય
રામ નામ લેતા મુરખ શરમાય છે રે

Like, Share, Comment and Subscribe Our Channel

#rammandir #ram_bhajan #newbhajan #kirtan #latestbhajan #ayodhyarammandir #vipulkakadiya #rohinikakadiya #srushti_bhajan_mandal #ગુજરાતીભજન #ભજન #સત્સંગ #ayodhya #ayodhyamandirstatus #rammandir

Thank You

ડુંગરશી કાકડીયા
Vipul Kakadiya

Camera:- Hemant Kakadiya

Surat-Gujarat-India

Комментарии

Информация по комментариям в разработке