Monsoon Adventure at Wilson Hill | Exploring Shankar Waterfall & Barumal Temple

Описание к видео Monsoon Adventure at Wilson Hill | Exploring Shankar Waterfall & Barumal Temple

આ મોનસૂનમાં અમે અમારી નજીક આવેલા વિલ્સન હિલની શાંત અને સુંદર સફર કરી. મોનસૂનનું ઋતુ તો અહીંયાંનું સૌંદર્ય ચોક્કસ વધારી દે છે. અમે ત્યાં નજીકનું શંકર વોટરફોલ પણ જોયું, જેનું ઝરમરતું પાણી જોવા ખૂબ જ આનંદ આવ્યો. વિલ્સન હિલ જતાં પહેલાં અમે બારુમલ મંદિરની મુલાકાત લીધી, જે પ્રાચીન ભગવાન શિવનું મંદિર છે. કિસ્મતથી અમને ત્યાં કમળના ફૂલોની સાથે ભગવાન શિવની વિશિષ્ટ પૂજા જોવાનું મોકો મળ્યો. આ પર્વતો વાદળોથી ઘેરાયેલા હતા અને ૬૫૦ મીટર ઊંચાઈએ એ એક અદ્ભુત દૃશ્ય લાગતું હતું. કુદરતના આ નૈસર્ગિક સૌંદર્યનો આનંદ માણવા માટે મોનસૂનના આ સમયમાં વિલ્સન હિલની સફર ચોક્કસ કરો!

Join us on a serene monsoon adventure to Wilson Hill, a picturesque hill station located just a short drive from our home in Gujarat. Wilson Hill is stunning year-round, but the monsoon season truly brings it to life, making it a must-visit destination. We explored the breathtaking Shankar Waterfall, where the cascading waters provided a perfect backdrop for our journey.

On our way, we stopped at the historic Barumal Temple, dedicated to Lord Shiva, and were fortunate to witness a special pooja adorned with lotus flowers. The hills, surrounded by misty clouds, created an enchanting atmosphere at an elevation of 650 meters above sea level.

Don't miss this monsoon journey to one of Gujarat's hidden gems! Whether you're a nature lover or a travel enthusiast, Wilson Hill offers an unforgettable experience.

#MonsoonAdventure
#wilsonhill
#serenegetaway
#natureescape
#ShankarWaterfall
#BarumalTemple
#monsoonmagic
#drpankajmaheria
#MistyMountains
#monsooningujarat
#traveldiaries
#naturelovers
#hillstationvibes
#incredibleindia
#travelwithus

Map location :
Wilson Hill : https://maps.app.goo.gl/vHnj1juXtXSdX...
Lady Wilson Museum: https://maps.app.goo.gl/UfMGf14oZisyq...
District Science Centre જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર: https://maps.app.goo.gl/WQ8bwq258WJfg...
Barumal temple : https://maps.app.goo.gl/y5cE5urmp6qNM...
Shankar waterfall : https://maps.app.goo.gl/fH7k8CThwpdWp...


Enjoy
Like our videos
subscribe to our channel
Share with friends..

Instagram :   / pankajbhimamaheria  
facebook:   / pankaj.maheria.3  
youtube:    / drpankajmaheria  

Комментарии

Информация по комментариям в разработке