LAALO Shri Krishna Sada Sahayate has truly changed the destiny of Gujarati cinema.
A film that began as a dream has now become the biggest Gujarati blockbuster ever, with audiences calling it their own film, their own story. In this exclusive Laalo Movie Podcast, the Laalo film star cast, the director, and the producers sit with me to revisit the entire journey of this historic phenomenon.
In this deep, heartfelt conversation, we explore how the Laalo Gujarati Film was conceptualised, how the team found their perfect Krishna, how every actor was chosen, and how the film overcame unimaginable challenges during the making.
The cast shares emotional, funny, and inspiring behind-the-scenes moments.
We also dive into the magical world of Laalo’s music - the creation of Mann Mohan Song, Manorath Jeev Song, Dwarikano Naath Song and the soul-stirring Krishna Theme Song. The team reveals untold stories of how these melodies were born, and why audiences are crying, dancing, and repeatedly watching the film.
As theatres continue to stay housefull and the film races towards the unimaginable, we discuss the rising Laalo box office collection, whether the film will cross the historic Laalo 100 crore milestone, and what this success means for the future of Gujarati cinema.
This podcast captures everything - the passion, the struggle, the laughter, the tears, the divine connection, the overwhelming fan moments, and the unbelievable love that turned LAALO into a once-in-a-lifetime cultural wave.
If you want to understand the true Laalo success story - this is the conversation you cannot miss, the ultimate inside look into the Laalo behind the scenes, the Laalo making, and the extraordinary people who created history.
LAALO – Shri Krishna Sada Sahayate એ સાચે જ ગુજરાતી સિનેમાનો ઈતિહાસ બદલી નાખ્યો છે. એક સિંપલ વિચારથી શરુ થયેલી આ સફર આજે સૌથી મોટું Gujarati blockbuster, સૌથી મોટું Gujarati movie hit, અને લોકોના દિલમાં બેઠેલું Laalo Gujarati Film બની ગઈ છે.
આ special Laalo Movie Podcast માં LAALO ના director, producer ટીમ અને આખા Laalo film star cast સાથે બેસીને આપણે ફિલ્મની આખી જર્ની discuss કરીયે છીએ. LAALO નો idea કેવી રીતે આવ્યો? શરુઆતમાં કેટલી મુશ્કેલી પડી? Krishna તરીકે કોને પસંદ કરવો એ biggest decision કેવી રીતે લેવાયું? actors ને કેમ પસંદ કરવામાં આવ્યા?
આ બધાની વચ્ચે ઘણી મજેદાર, ભાવુક અને દિલને સ્પર્શી જાય એવી Laalo behind the scenes stories અહીં ખુલ્લી મૂકી છે. LAALO ના ગીતો પણ આજે લોકોના શ્વાસમાં વસ્યા છે. Mann Mohan Song, Manorath Jeev, અને soulful Krishna Theme Song કેવી રીતે બન્યા?
એના પાછળ ક્યાં incidents હતા? શા માટે લોકો આ ગીતો સાંભળી રડી પડે છે? લોકો આજે LAALO જોઈને theatre માં રડી પડે છે, theatre માં નાચે છે, અને theatre બહાર નીકળ્યા પછી પણ એની અસર ઉતરતી નથી.
એટલો deep connect લોકો બનાવી ચૂક્યા છે આ ફિલ્મ સાથે — એમને લાગે છે “આ અમારીજ ફિલ્મ છે”. અમે આ podcast માં વાત કરીએ છીએ કે ફિલ્મના Laalo box office collection ક્યાં સુધી પહોંચી શકે? શૂં LAALO સાચે જ Laalo 100 crore પાર કરી દેશે?
જો તમને LAALO ની સાચી Laalo success story, એની struggle, એની making, એની behind-the-scenes magic, બધું જ અંદરથી જાણવું હોય, તો આ conversation ના ચુકતા.
આ છે original storytellers પાસેથી સાંભળેલી LAALO ની સૌથી authentic સફર. એક એવી ફિલ્મની, જે આજે ગુજરાતમાં માત્ર ફિલ્મ નથી, એક લહેર છે.
Host: Jay Thadeshwar, Entrepreneur, Investor Podcaster
Instagram: / jay.thadeshwar
Guests:
Ankit Sakhiya - / ankitsakhiyaofficial
Karan Joshi - / the_karanjoshi
Reeva Rach - / reeva.rachh
Shruhad Goswami - / shruhad.goswami
Parthiv Gohil - / parthivgohil9
Manasi Parekh - / manasi_parekh
Subscribe To Podcast Channel:
/ @jay.thadeshwar
=============================
Timestamps
00:00 - જોરદાર શરૂઆત અને કૃષ્ણ નો જયકાર
04:03 - 'લાલો' ફિલ્મના સ્ટારકાસ્ટનો મજેદાર પરિચય
06:40 - કોણ છે રીયલ લાઈફ લાલો?
10:48 - ફિલ્મ ને હનુમાનજી કેવી રીતે મળ્યા?
17:41 - ફિલ્મ 100 કરોડ કમાશે?
20:04 - કેમ દર્શકો રડી પડે છે?
20:44 - ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા સહેલી નથી
24:59 - તમે ભગવાન શ્રીકૃષ્ણને કેવી રીતે સમજો છો?
27:13 - તુલસી દરેક સ્ત્રીની વાર્તા છે
29:20 - કરણ જોશી કેવી રીતે લાલો બન્યો?
31:29 - 'લાલો' નું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થશે?
37:03 - ફીલ જોઈ ને જાત્રા કરી હોય એવું લાગે છે
39:19 - ફિલ્મની સફળતામાં ભગવાનનો ચમત્કાર છે?
43:38 - શું 'લાલો' ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે?
43:53 - કાઠિયાવાડી ભાષા ખુબ સુંદર છે
50:43 - 'લાલો' ફિલ્મનું એક સુંદર દ્રશ્ય
52:35 - ફિલ્મમાં એવું શું છે જે આખા દેશમાં લોકપ્રિય બની ગઈ?
57:09 - ભગવાન શ્રીકૃષ્ણ લોકો સાથે કેવી રીતે જોડાયેલા છે?
1:13:23 - 'લાલો' ફિલ્મના સુંદર ગીતો કેવી રીતે બન્યા?
1:21:01 - પાર્થિવભાઈનો ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ
1:25:11 - ફિલ્મ પૂરી થયા પછી ડિરેક્ટર સાથેના અનોખા કિસ્સા
1:32:54 - લોકોનો પ્રેમ
1:41:44 - હર્ષભાઈ સંઘવીને મળવાનો અનુભવ
1:46:21 - ગુજરાતી ફિલ્મોનો ફરી ઉદય
1:48:25 - એપિસોડ નો સાર
Информация по комментариям в разработке