Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર

  • Pintu One News 🗞️📰
  • 2025-09-08
  • 1020
આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર
pintu one newsNewsઆજની મોટી માહિતીસમાચારઆજની વિશેષ ખબર
  • ok logo

Скачать આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર

આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર તારીખ જાહેર

Full Video 📸 Jova Mate : અહીં કલીક કરો.
   • આજની મોટી માહિતી // પોલીસ ભરતી 2025 LRD લો...  

🛑પોલીસ ભરતી 2025
♦️LRD - લોક રક્ષક ડોકયુમેન્ટ વેરિફિકેશન માટેના
કોલ લેટર તારીખ જાહેર...

પોસ્ટ : LRD - લોક રક્ષક
જાહેરાત ક્રમાંક : GPRB/202324/1

ડોકયુમેન્ટ વેરિફિકેશન તા. : 17/09/2025 થી 30/09/2025 સુધી
DV કોલ લેટર ડાઉનલોડ તા. : 10/09/2025 (14:00 કલાકે)

લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી તા.૧૭/૦૯/૨૦૨૫ થી તા.૩૦/૦૯/૨૦૨૫ દરમ્યાન હાથ ધરવામાં આવનાર છે.
દસ્તાવેજ ચકાસણી માટે કવોલીફાઇડ થયેલ ઉમેદવારોની યાદી તા.૨૭/૦૮/૨૦૨૫ નારોજ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવેલ છે. કવોલીફાઇડ થયેલ ઉમેદવારો તા.૧૦/૦૯/૨૦૨૫ના રોજ કલાક ૧૪/૦૦ વાગે https://ojas.gujarat.gov.in ઉપરથી કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

ઉમેદવારોએ તેઓના અસલ પ્રમાણપત્રો તેમજ અસલ પ્રમાણપત્રોની સ્વપ્રમાણીત કરેલ એક એક નકલ નીચે જણાવેલ (A) થી (I) મુજબ ક્રમ પ્રમાણે ગોઠવી અચુક સાથે લાવવાની રહેશે. આ તમામ પ્રમાણપત્રો તા.૦૯/૦૯/૨૦૨૪ સુધીમાં ઇસ્યુ થયેલ હોવા જોઇએ.

(A) જન્મ તારીખના પુરાવા તરીકે એસ.એસ.સી. / એચ.એસ.સી.. અથવા તેની સમકક્ષ પરીક્ષાનું પ્રમાણપત્ર કે શાળા છોડ્યાના પ્રમાણપત્ર કે જેમાં જન્મ તારીખ સ્પષ્ટ દર્શાવેલ હોય .

(B) ધોરણ-૧૨ અથવા તેની સમકક્ષ પરીક્ષાના પ્રમાણપત્ર તથા ગુણપત્રકના પ્રમાણપત્ર

(C) અનામત જાતિ માટે ગુજરાત સરકારશ્રીના સક્ષમ અધિકારીશ્રી દ્વારા અપાયેલ જાતિ અંગેના પ્રમાણપત્ર.

(D) નિયત કરેલ નમુના મુજબનું એન.સી.સી. “સી” સર્ટીફીકેટ.

(E) રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટી / રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સીટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનું પ્રમાણપત્ર.

(F) રમતવીરો અંગે સક્ષમ અધિકારી દ્વારા સરકારના પરીપત્ર ક્ર્માંક : સી.આર.આર./૧૦૭૩/૨૬૬૦/ ગ-૨, તા.૨૫/૨/૧૯૮૦ તેમજ આ પછી સરકારશ્રીના વખતોવખતના પરીપત્રોથી આપેલ સુચના તેમજ ફોર્મ મુજબ અધિકૃત અધિકારીના રમત-ગમતના પ્રમાણપત્ર.

(G) વિધવા મહિલા ઉમેદવારોએ પોતાના પતિના અવસાન થયેલાનું પ્રમાણપત્ર તેમજ પુન: લગ્ન કરેલ નથી તેનું બાંહેધરી પત્ર.

(H) માજી સૈનિકના કિસ્સામાં આર્મી/નેવી/એરફોર્સના સક્ષમ સત્તાધિકારી દ્વારા અપાયેલ ડિસ્ચાર્જ પ્રમાણપત્ર તથા ઓળખપત્ર.

(I) ઉમેદવારે પોતાની ઓળખ માટે જો આધાર કાર્ડ હોય તો તે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે અસલમાં લાવવાનુ રહેશે. જો આધાર કાર્ડ ન હોય તો અન્ય કોઇપણ પૂરાવો જેવો કે, ડ્રાઇવીંગ લાઇસન્સ,પાન કાર્ડ, ચુંટણી કાર્ડ વિગેરે અસલમાં પોતાની સાથે દસ્તાવેજ ચકાસણી દરમ્યાન અવશ્ય સાથે લાવવાના રહેશે.

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેનાર તમામ ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે ANNEXURE-3 ફોર્મ ભરીને લાવવાનું રહેશે.

સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ (SEBC), અનુસુચિત જાતિ (SC) અને અનુસુચિત જન જાતિ
(ST) ના ઉમેદવારોએ દસ્તાવેજ ચકાસણી સમયે રજુ કરવાનું નિયમોનુસારનું ફોર્મ ભરીને (જરૂરી દસ્તાવેજો સાથે) અવશ્ય લાવવાનું રહેશે.
___________________________________________

👉 Follow the Pintu one news channel on what app https://whatsapp.com/channel/0029VaTx...

👉 Join my WhatsApp group
https://chat.whatsapp....

___________________________________________

🔶 Other Social Media :-

Instagram:-
https://www.instagram.com/chatraliya_...
https://www.instagram.com/pintu_one_n...
https://www.instagram.com/pintu_fitne...
Telegram:-https://t.me/PintuOneNews09
Facebook:-  / 19dej8lfhm  
Twitter:-https://x.com/Chatraliyapintu?t=xfhtY...
Snapchat:- https://www.snapchat.com/add/chatrali...
YouTube Channel:-   / @pintufitness02  

___________________________________________

🔶 Bushiness Email
[email protected]

Like ♥️ Share , Subscribe
Thanks For Watching videos 📸

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]