ભીતરનો ભેરુ । Bhitar No Bheru Maro Bhajan। આશિત દેસાઈ ।। Ankit Trivedi

Описание к видео ભીતરનો ભેરુ । Bhitar No Bheru Maro Bhajan। આશિત દેસાઈ ।। Ankit Trivedi

ભીતરનો ભેરુ...Bhitar No Bheru Maro Bhajan।Gujarati Bhajan | આશિત દેસાઈ ।। Ankit Trivedi

અવિનાશ વ્યાસ દ્વારા લખાયેલું અને આસિત દેસાઈ દ્વારા ગવાયેલું એક સુંદર ગીત એટલે ભીતરનો ભેરુ.


Lyrics:

ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો,
મારગનો ચીંધનારો ભોમિયો ખોવાયો રે,
વાટે વિસામો લેતા જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

એના રે વિના મારી કાયા છે પાંગળી,
આંખ છતાંય મારી આંખો છે આંધળી,
મારા રે સરવરિયાનો હંસલો રીસાયો રે
સરવરમાં તરતો કોઈએ જોયો હોય તો કહેજો… ભીતરનો ભેરુ

Written By : Avinash Vyas (અવિનાશ વ્યાસ )

તનડું રુધાણું મારું, મનડું રુંધાણું,
તાર તૂટ્યો રે અધવચ ભજન નંદવાણું,
કપરી આંધીમાં મારો દીવડો ઝડપાયો રે,
આખો સળગતો કોઈએ જોયો હોય તો કહેજો … ભીતરનો ભેરુ

More Videos from Asit Desai :
1.Bhajananand (Part 2) : Bhajan Sandhya by Ashit Desai, Alap Desai, Hema Desai @ Baroda.
2.Jalso | Parijat | Gujarati Sangeet No Jalso | Day 2 | Part 2 | Ashit Desai | Hema Desai
3.He Mara Ghat Ma Birajata ! Ashit desai and Hemaa desai
4.Shri Madhurashtakam - Krishnam Madhuram (Ashit, Hema & Alap Desai}

Gujarati Stage show recorded live exclusively for our viewers Watch Writer Poet Columnist Novelist Ankit Trivedi hilarious Speech Gujarati Poems in his inimitable style.

Swarostsav is Gujarati Culture Festival held in Ahmedabad.


More Popular Video's from Ankit Trivedi:
સૌથી વધુ જોવાયેલો વીડિયો -Charan Kanya - http://bit.ly/CharanKanya
ગુજરાતીઓ લપ કેમ કરે છે || ANKIT TRIVEDI - http://bit.ly/lapKemKare
કૃષ્ણની પાંચ શ્રેષ્ઠ વાતો || Ankit Trivedi - http://bit.ly/BestOFKrishna
જાતને પ્રેમ કરો || માયાભાઈ આહીર - http://bit.ly/MayabhaiAAhir
જીવન એટલે શું || Bhikhudan Gadhvi - http://bit.ly/Bhikhudan_Gadhvi

Follow Us on

  / kaviankittrivedi  
  / ghazalsamrat  
   / ankittrivedikavi  

Ankit Trivedi is a Gujarati language poet, writer, columnist, and emcee from Gujarat, India. His significant works include Gzazal Purvak (collection of ghazal) and Geet Purvak (collection of geet). The Indian National Theater in Mumbai awarded him the 2008 Shayda Award for his contribution to Gujarati ghazal. He has received the Takhtasinh Parmar Prize literary award, Yuva Gaurav Puraskar award, and the Yuva Puraskar award. He edited Gazalvishwa, a Gujarati ghazal poetry journal, from 2006 to 2007.

Performed By

Aashit Desai

#BhitarNoBheru #AnkitTrivedi #GujaratiBhajan #AashitDesai

Комментарии

Информация по комментариям в разработке