PM Vishvkarma Yojana | વિશ્વકર્મા | Suthar | 5 Day Training | Ramesh B Suthar | Lakhani Banaskantha

Описание к видео PM Vishvkarma Yojana | વિશ્વકર્મા | Suthar | 5 Day Training | Ramesh B Suthar | Lakhani Banaskantha

PM Vishvkarma Yojana | વિશ્વકર્મા | Suthar | 5 Day Training | Ramesh B Suthar | Lakhani Banaskantha

👉Social Media Link

🔴WhatsApp
https://wa.link/e80rgp

🔵FaceBook
  / rameshblimbau  

🔴InstaGram
  / ramesh.limbau  

જરૂરી ડોકયુમેન્ટ
રેશનકાર્ડ
રેશનકાર્ડ માં જેટલા નામ છે તેમના આધાર કાર્ડ
પોતાનું પાનકાર્ડ
પોતાની બેંક પાસબૂક

કોને લાભ મળવા પાત્ર છે
ઉમર 18 વર્ષ થી વધુ
કુટુંબ ( રેશનકાર્ડ ) દીઠ એકજ સભ્યને લાભ
સરકારી નોકરી કરતી વ્યક્તિ કે તેના પરિવારના સભ્ય ને લાભ મળશે નહિ.

શું લાભ મળે
રજીસ્ટ્રેશન બાદ લાભાર્થીને PM-વિશ્વકર્માં પ્રમાણપત્ર અને ID કાર્ડ
કૌશલ્ય ચકાસણી પછી રુ.૧૫૦૦૦/- ની ટૂલકીટ
500/- ના સ્ટાઇપેન્ડ્ સાથે બેઝીક કૌશલ્ય તાલીમ
તાલીમ બાદ લાભાર્થીને 18 મહિનાની મુદ્ત માટે રુ. ૧૦૦૦૦૦/- એક લાખ સુધીની લોન.
બીજી 30 મહિનાની મુદ્ત માટે રુ.2૦૦૦૦૦/- બે લાખ સુધીની લોન.
વ્યાજદર વાર્ષિક 5%
पीएम मोदी 17 सितंबर को विश्वकर्मा जयंती के अवसर पर पीएम विश्वकर्मा योजना लॉन्च करेंगे.योजना का उद्देश्य कारीगरों और शिल्पकारों के स्किल को और निखारना है. साथ ही कारीगरों और शिल्पकारों तक उत्पादों और सेवाओं की पहुंच में सुधार करना भी है. इस योजना का फोकस कारीगरों और शिल्पकारों के उत्पादों और सेवाओं की पहुंच के साथ-साथ गुणवत्ता में सुधार करना और यह सुनिश्चित करना है कि वे डोमेस्टिक और ग्लोबल वैल्यू चेन के साथ एकीकृत हों. इस योजना से आम दर्जियों को क्या लाभ मिलेगा ?

PM Modi will launch PM Vishwakarma Yojana on the occasion of Vishwakarma Jayanti on 17th September. The objective of the scheme is to further improve the skills of artisans and craftsmen. It also aims to improve the accessibility of products and services to artisans and craftsmen. The focus of the scheme is to improve the accessibility as well as quality of products and services of artisans and craftsmen and ensure that they are integrated with domestic and global value chains. What benefit will common tailors get from this scheme?


#vishwakarma #Vishwakarmayojana #pmmodi
#pmvishvakarmayojana #lone #1lacklon #toolkit #suthar #1lakh

Комментарии

Информация по комментариям в разработке