હું તો લેરિયું રે ઓઢી પાણીડાં...|| Hu to leriyu re odhi panida... #bhajan#kirtan#gujaratibhajan2025
સત્સંગ રાધે રાધે ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે! 🙏
💖 અમને સપોર્ટ કરવા વિનંતી:
જો તમને આ કીર્તન અને ચંચળ બેનનો અવાજ ગમ્યો હોય, તો કૃપા કરીને વીડિયોને LIKE કરો.
આવા વધુ સુંદર ભજન, કીર્તન અને સત્સંગના વીડિયો જોવા માટે અમારી ચેનલ Satsang Radhe Radhe ને SUBSCRIBE કરો અને Bell Icon (ઘંટડી) દબાવવાનું ભૂલશો નહીં.
આ ગીતને તમારા પરિવાર, મિત્રો અને સત્સંગી ગ્રુપ્સમાં SHARE કરો, જેથી વધુ લોકો આ ધાર્મિક આનંદનો લાભ લઈ શકે.
તમારા સપોર્ટ બદલ આભાર! રાધે રાધે!
👉🏻અંબેમાં નો એકદમ નવોજ થાળ | સુહાનીબેન | ગુજરાતી થાળ |#ambemaathal,#gujaratibhajan,#navratri2025,#thal
👉🏻અંબેમાં નો સુંદર થાળ | Ambe Maa Thal | સુહાનીબેન | ગુજરાતી થાળ |#gujaratibhajan,#navratri2025,#thal
👉🏻કેવી છે કુદરતની કળા | કિર્તન ભજન | Kevi Chhe Kudaratni Kala | Kirtan Bhajan | Devotional Songs
👉🏻અગિયારસ નું સુંદર કિતૅન | નીચે લખ્યું છે #kirtan #navratribhajan #navratri2025
👉🏻ગઢપણ હો ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ || Krishan Kirtan || Radha Krishna Kirtan || Gujarati Kirtan
👉🏻(ગીત લખેલ છે)🌺 એકદમ નવું ગીત🌹ગોવિદ ગુલાબનો ગોટો સાહેલી મારે ગોવિદ ગુલાબનો ગોટો 🌹
👉🏻Original Swaminarayan Aarti with Lyrics, by Muktanand Swami
👉🏻Shambhu Charne Padi | શંભુ શરણે પડી | Hemant Chauhan | सोमवार Special Shiv Bhajans | Shiv Bhajan
ભજન નિચે લખેલ છે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
મને પૂછે આ નગરી ના લોક આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
મારા ભોળાનાથનુ લિધેલુ લેરિયુ રે
એ માં પાર્વતીની પાળેલ ભાત આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
મારા નવરે નગરનુ આ લેરિયુ રે
એ હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
એ મને પૂછેછે આ નગરી ના લોક આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
એ મારા રામચંદ્ર નુ લિધેલુ લેરીયું રે
એ માં સિતામાય પાળેલ ભાત આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
મારા નવરે નગરનુ આ લેરિયુ રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
મને પૂછે આ નગરી ના લોક આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
એ મારા શ્રીકૃષ્ણએ લિધેલુ લેરીયું રે
એ માં રાધાજીએ પાળેલ ભાત આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
મારા નવરે નગરનુ આ લેરિયુ રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
મને પૂછે આ નગરી ના લોક આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
એ મારા ધર્મદેવનુ લિધેલુ લેરીયું રે
એ માં ભક્તિમાએ પાળેલ ભાત આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
મારા નવરે નગરનુ આ લેરિયુ રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
મને પૂછે આ નગરી ના લોક આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે
મને પૂછે આ નગરી ના લોક આ તો કોનું લિધેલુ છે લેરીયું રે
Keywords:-
હું તો લેરિયું રે ઓઢી પાણીડાં નીસરી રે, Hu To Leriyu Re Odhi Panida Nisari Re, ચંચળ બેન ગીત, Chanchal Ben kirtan, Chanchal Ben Garba, ચંચળબેન ભજન, લેરિયું રે ઓઢી, લહેરિયું રે ઓઢી, Leriyu Re Odhi, લહેરિયું ઓઢ્યું, પાણીડાં નીસરી, પાણી ભરવા જવું, પ્રાચીન ગીત, જૂનું લોકગીત, Gujarati Prachin Lokgeet, Prachin Garba.
ભક્તિ ગીત, Satsang Kirtan, સત્સંગ રાધે રાધે, રાધે રાધે કીર્તન, Radhe Radhe Bhajan, હિંદુ ભજન, Gujarati Bhajan, ભક્તિ સંગીત, Devotional Song, આધ્યાત્મિક ગીત, સત્સંગ મંડળ, મહિલા કીર્તન, Kirtan, ભજન ગંગા, ધાર્મિક ગીત, ધૂન, Aarti, આરતી, કૃષ્ણ ભજન, રાધા કૃષ્ણ, રામ ભજન, માતાજીના ગરબા, Ambe Maa Garba.
ગુજરાતી ગરબા, Gujarati Garba, Saurashtra Lokgeet, સૌરાષ્ટ્રનું લોકગીત, કાઠિયાવાડી ગીત, Kathiyawadi, ગુજરાતની સંસ્કૃતિ, Gujarati Culture, પરંપરાગત ગીત, Traditional Song, ગુજરાતી લોકસાહિત્ય, Gujarati Folk, નવરાત્રી ગરબા, Navratri Special, રાસ ગરબા.
ગુજરાતી સંગીત, New Gujarati Song, Best Gujarati Kirtan, ટોપ ગુજરાતી ગીતો, મહિલા મંડળ, Satsang Mandali, ગીત લિરિક્સ, Bhajan Lyrics, 2024 Garba, ગુજરાતી ગાયિકા, Diwaliben Bhil Style, Geeta Rabari Style, કિર્તન મંડળ, ભક્તિ રસ, શાંતિદાયક સંગીત, Soulful Music.
Hashtags :-
ભક્તિ અને આધ્યાત્મિકતા લોકગીત અને સંસ્કૃતિ ગાયક અને ચેનલ પ્રમોશન
#રાધેરાધે #ગુજરાતીલોકગીત #ચંચળબેન
#SatsangRadheRadhe #HuToLeriyuReOdhi #ChanchalBen
#ગુજરાતીભજન #લેરિયુંરેઓઢી #ChanchalBenOfficial
#Kirtan #LeriyuReOdhi #GujaratiSinger
#ભક્તિ #લહેરિયું #નવુંગુજરાતીગીત
#ભજન #ગુજરાતીગરબા #TrendingGujarati
#DevotionalSong #NavratriSpecial #ViralKirtan
#RadheRadhe #Garba #Subscribe
#જયશ્રીકૃષ્ણ #PrachinLokgeet #LikeShare
#મહિલાકિર્તન #GujaratiFolkSong #Satsang
#ધાર્મિકગીત #TraditionalGarba #HitKirtan
#ભજનસંધ્યા #Saurashtra #GujaratiMusic
#આરતી #Kathiyawadi #NewBhajan
#લોકગીત #સંસ્કૃતિ #ગુજરાતીગીત
#Bhajan #લોકસાહિત્ય #LatestKirtan
#RadhaKrishna #ભારતીયસંસ્કૃતિ #ભક્તિગીત
#પૂજા #સંગીત #પરંપરા
#શ્રીકૃષ્ણ #gujarati_garba #ગરબા
#ગુજરાત #સૌરાષ્ટ્ર #JayShreeKrishna
#ભક્તિરસ #ગુજરાતીપરંપરા #ગુજરાતીસંગીત
#મંગલધૂન #Loksahitya #RamBhajan
#ગરબારમઝટ #GujaratiTradition #ChanchalBenKirtan
#spiritual #IndianFolk #gujaratibhajan
Информация по комментариям в разработке