ભજન લખેલું છે ).આ બાજુ રામઝુલા પેલી બાજુ લક્ષ્મણ ઝૂલા.

Описание к видео ભજન લખેલું છે ).આ બાજુ રામઝુલા પેલી બાજુ લક્ષ્મણ ઝૂલા.

હરિદ્વારની ટીકીટ મેં લીધી મારા શિવજી
બેસીને ગાડીમાં આવું રે.... મારા ભોલે ભંડારી
આ બાજુ ગંગા ને બીજી બાજુ જમના
ગંગામાં ડુબકી લગાવુ રે મારા ભોલે ભંડારી.
ગરમ ગરમ ભજીયા ને ગરમ ગરમ ચાય.
બેસીને ગાડીમાં ખાવું રે મારા ભોલે ભંડારી
હરિદ્વારની ટીકીટ મેં લીધી........
આ બાજુ રામઝુલા બીજી બાજુ લક્ષ્મણ ઝુલા
ઋષિકેશના દર્શન કરવા આવું રે મારા ભોલે ભંડારી.
આંકડો ધંતુરો ને બીલીપત્ર.
કેળાંનો ભોગ લગાવુ રે મારા ભોલે ભંડારી.
હરિદ્વાર ની ટીકીટ મેં.........
હાથોમાં ઢોલક,કિરતાલ, ખંજરી.
હરી માંઇ મંડળ સાથે આવું રે મારા ભોલે ભંડારી.
હરકી પોઢી ની આરતી ઉતારું.
દર્શનનો લ્હાવો લવુ રે મારા ભોલે ભંડારી
એક બાજુ મનસાદેવી બીજી બાજુ ચંડી દેવી.
રોપવે માં બેસી હું આવું રે મારા ભોલે ભંડારી
હરિદ્વારની ટીકીટ મેં લીધી મારા શિવજી
બેસીને ગાડીમાં આવું રે મારા ભોલે ભંડારી.

#️⃣🙏#️⃣🙏🙏

Комментарии

Информация по комментариям в разработке