ચક્કો અને ચક્કીની વાર્તા

Описание к видео ચક્કો અને ચક્કીની વાર્તા

બાળમિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે ને?

એટલે જ તો તમારા માટે એક સરસ મજાની ચકલી અને ચકલા ની વાર્તા લઇ ને આવી છું આજે. ચક્કી અને ચક્કો બેયએ એક વાર ખીચડી બનાવી હતી અને એ ચક્કો ખાઈ ગયો હતો. પછી જોયા જેવી થઈ હો. એ તમને આ વાર્તા માં બતાવીશ.

તો વિડિઓ આખો જોજો અને ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં.

Комментарии

Информация по комментариям в разработке