રામદેવપીરના લગ્ન અને ભાણેજનું જીવનદાન || Jitu Pandya || Ramamandal New Video 2021|| Hd Video

Описание к видео રામદેવપીરના લગ્ન અને ભાણેજનું જીવનદાન || Jitu Pandya || Ramamandal New Video 2021|| Hd Video

#ramdevpirnalagn#jitupandya #bhanejnujivandan #ramamandallive #newramamandal #koliyakakhyan

વિડિયો: પવનપુત્ર ડિજીટલ સ્ટુડિયો (ત્રાપજ)
(મો.9998432655)
સીતારામ ડિજીટલ સ્ટુડિયો (નાગધણીબા)
(મો.9737211407)


Click her to Subscribe to over chenal
   / pavanputa   digital
and whatch more videos
pavanputradigital


👉સંતવાણી,લોક ડાયરો,સ્ટેજ પ્રોગ્રામ,દાંડિયારાસ,
ભાગવત સપ્તાહ,પ્રવચન પ્રોગ્રામ,લગ્ન પ્રસંગ,ગુજરાતી આલ્બમ સોન્ગ,રામામંડલ,લાઈવ પ્રોગ્રામ જેવા કોઈ પણ વિડિયો શૂટિંગના કામ માટે
અમારો સંપર્ક કરો.....

All Type Photography And Videography

👉 Any Social Media Live Stream

મિત્રો જો વિડિયો પસંદ આવે તો લાઈક કરો બીજા મિત્રો ને શેર કરો અને અમારી ચેનલ "Pavanputra Digital" ને
સબ્સ્ક્રાઇબ કરો
આપ નિહાળી રહ્યા છો,શ્રી રામદેવપીર બાળ મિત્ર મંડળ શક્તિ નગર કોળિયાક આયોજીત
"શ્રી રામદેવપીર બાપાનું 3 (ત્રણ)દિવસ નું આખ્યાન"
:કલાકાર:
👉શ્રી જીતુભાઇ ખડસલીયા વાળા)
👉શ્રી અશોકભાઈ(આલુ)(હાથબવાળા)

સાઉન્ડ :સીતારામ સાઉન્ડ એન્ડ D.J. ( કોળિયાક)
તબલચી:શ્રી જયદેવભાઈ રાવલ ,શ્રી વિક્રમભાઈ
બેનજમાસ્ટર:શ્રી મનોજભાઈ ડાભી
:પ્રારંભ:
સવંત 2077ના ભાદરવા સુદ 2 ને બુધવાર તારીખ
08/09/2021ના શુભ દિવસથી
: વિરામ :
સવંત 2077ના ભાદરવા સુદ 4 ને શુક્રવાર તારીખ
10/09/2021 ના શુભ દિવસે

: પ્રથમ દિવસ :
તા:08/09/2021 ને બુધવાર
👉શિવ પાર્વતીના સંવાદ થી રામદેવપીરના લગ્ન અને ભાણેજનું જીવનદાન સુધી


:બિજો દિવસ :
તા:09/09/2021 ને ગુરુવાર
👉હરભુજી અને રામદેવપીર ના સંવાદ થી જેસલ તોરલ અને રૂપાદે માલદે સામસામે મળે છે.

:ત્રીજો દિવસ :
તા:10/09/2021 ને શુક્રવાર
👉જેસલ તોરલ અને રૂપાદે માલદે ના સંવાદ થી
દાડલદેની સમાધી,ડાલીબેન ની સમાધી ,રામદેવપીર ની સમાધી અને આયર અને આયરાણી સુધી

:શુભ સ્થળ:
શ્રી રામાપીર બાપાનું મંદિર
મુ.કોળિયાક,સરકારી દવાખાના પાછળ,કુડા રોડ,શક્તિ નગર,તા.જી.ભાવનગર

: નિમંત્રક :
શ્રી રામદેવપીર બાળ મિત્ર મંડળ તથા કોળિયાક ગામ સમસ્ત (સંપર્ક -દિનેશભાઇ મો.9601793882)
#ramdevpirnalagn
#lagn
#bhanejnujivandan
#રામામંડળ
#ajmalrajanevelabovpadi
#sagunanovilap
#pavanputradigital
#ramamandallive
#ashok
#koliyakramamandal
#3divasnuakhyan
#newramamandal
#akhyan
#akhyan
#jitupandya

Комментарии

Информация по комментариям в разработке