#navsari

Описание к видео #navsari

💥આર.કે પ્રેરણાસોશિયલ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ નવસારી ચીખલી {ચિમલા } ગુજરાત મારફતે
👉ભાણીબેન ભુખણદાસ સોલંકી વૃદ્ધાશ્રમ. તાલુકા ગણદેવી જિલ્લા નવસારી ના વડીલ વૃદ્ધોને માસ્ક, સેનેટાઈઝર ,તથા સુકો નાસ્તો
💫સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી જીતેશભાઈ આહિર તથા 🌟સંસ્થાના ડિઝાઇનર પીન્ટુ
આઇ વારલેકર તથા વૃદ્ધાશ્રમના સહયોગી સ્ટાફ ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યો
🌟💫 આ કાર્યક્રમના મુખ્ય દાતાનવસારી નિવાસી
શ્રી માનચિંતનભાઈ ડોસી
તથા એમના ધર્મપત્ની શ્રીમતી ડોલીબેન ડોસી ના સંપૂર્ણ સહયોગથી પૂર્ણ કરવામાં આવ્યો હતો જે બદલ સંસ્થા પરિવાર એમનો ખુબ ખુબ આભાર માને છે આવનારા ભવિષ્યમાં પણ આવો સાથ અને સહકાર આપતા રહેજો આપના અન્ય મિત્ર મંડળ માં પણ જાણ કરતા રહેજો એ જ અમારી આશા
💫 સંસ્થાદાતાશ્રીઓ નાદાન પર નિર્ભર છે,
👉 આપનું દાન આપવા માટે કે સેવાકીય પ્રવૃત્તિ માટે અમારો સંપર્ક નંબર
📞9️⃣7️⃣2️⃣7️⃣0️⃣
2️⃣9️⃣2️⃣9️⃣7️⃣

Комментарии

Информация по комментариям в разработке