ગંગાસતી એ અમને મારગ બતાવ્યો || Gangasati e amne marag batavyo || ગીતાબેન || Bhajan || પાનબાઈ ના ભજન|

Описание к видео ગંગાસતી એ અમને મારગ બતાવ્યો || Gangasati e amne marag batavyo || ગીતાબેન || Bhajan || પાનબાઈ ના ભજન|

તમામ દર્શકમીત્રો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏

અમારી ભજન ચેનલ પ્રત્યે તમારો આવો ને આવો પ્રેમ, સાથ અને સહકાર બનાવી રાખજો.

ભજન અહીં લખેલું છે 👇👇👇

✍️✍️✍️

ગંગાસતી એ અમને મારગ બતાવ્યો (૨)
ભક્તિ ના મારગે ચાલો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨)
ભક્તિ ના મારગે ઘોર અંધારા (૨)
જોઈ જોઈ ડગલાં ભરો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨),

ગંગાસતી એ અમને મારગ બતાવ્યો (૨)
જોઈ જોઈ ડગલાં ભરો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨)
ભક્તિ ના મારગે ઘોર અંધારા (૨)
અંતર ના દિવડા પ્રગટાવો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨),

ગંગાસતી એ અમને મારગ બતાવ્યો (૨)
જોઈ જોઈ ડગલાં ભરો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨)
ગુરૂ ગોતો તો ગંગાસતી જેવા ગોતજો (૨)
ફરી જનમ નો લેવો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨),

ગંગાસતી એ અમને મારગ બતાવ્યો (૨)
જોઈ જોઈ ડગલાં ભરો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨)
ભક્તિ કરો તો ગંગાબાઈ જેવી કરજો (૨),

ભજન કરો તો ગંગાસતી જેવા કરજો (૨)
જોઈ જોઈ ડગલાં ભરો પાનબાઈ.. ગુરૂ વિના ના જ્ઞાન ક્યાંથી રે મળે (૨).

-------------------------------------------------------------------------------

🛑 Please Like, Share and Subscribe our channel ❤️ Dil se 🛑

Give us your feedback in comment section.

#bhajan #kirtan #live #god #satsang #krishna #mahadev #gangasati #પાનબાઈ_ના_ભજન #krishna_bhajan #krishnabhajan #krishnakirtan

Thank You🙏

ડુંગરશી કાકડીયા
Vipul Kakadiya

-------------------------------------------------------------------------------

Комментарии

Информация по комментариям в разработке