સુરતની સસ્તી સિલ્ક સાડી બજાર | Cheapest Silk Saree | Surat Saree Manufacturer | Saree Wholesale
#silksaree #silksareewholesale #ajmerafashionsilksaree #ajmerafashiongujarati #shorts
--------------------
🎊Call or WhatsApp - +91 74879 15961 +91 99988 74010
🎊Ajmera Fashion Limited
🥻G-1, Ground Floor,
Surana 101, Sahara Darwaja,
Ring Road, Surat, Gujarat - 395002
Email - [email protected]
--------------------
🎊Follow Us :
Instagram - / ajmerafashion
Facebook - / ajmerafashionofficial
--------------------
નમસ્તે મિત્રો! શું તમે પણ આ દિવાળી અને આવનારી લગ્નની સિઝન માટે સિલ્ક સાડીના કલેક્શન શોધી રહ્યા છો જે સૌથી વધારે વેચેટી છે તો તમે સાચી જગ્યાએ છો, કારણ કે આજે હું તમારા માટે લાવી છું પ્યોર સિલ્ક સાડીઓનું કલેક્શન, જે શરૂ થાય છે માત્ર ₹800 થી! હા, તમે સાચું જ સાંભળ્યું. અજમેરા ફેશન, સુરત, જે સિલ્ક સાડીનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ છે, ત્યાં તમને મળશે ઓર્ગેન્ઝા સિલ્ક, કોપર ઝરી વર્ક, અને શિરોસ્કી ડાયમંડ વર્ક વાળી હજારો ડિઝાઇન. જો તમે YouTube પર સુરત સિલ્ક સાડી હોલસેલ માર્કેટ અથવાદિવાળી માટે સાડી કલેકશન શોધી રહ્યા હો, તો આ વિડીયો તમારા માટે જ છે.
આ કલેક્શન ફક્ત પર્સનલ ઉપયોગ માટે જ નહીં, પણ જે વેપારીઓ દિવાળીમાં સારો નફો કમાવવા માંગે છે, તેમના માટે પણ એક સુવર્ણ તક છે. તમે દુકાનદાર થઈને હજુ સુધી ખરીદી નથી કરી? જલ્દી કરો, કારણ કે બજારમાં ગ્રાહકો ખરીદી કરવા નીકળી પડ્યા છે. યાદ રાખો, અમારે ત્યાં સિંગલ પીસ નથી મળતું, તમારે બધો જ માલ બંચ ટુ બંચ અને હોલસેલમાં જ ખરીદવાનો રહેશે. જો તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય અને તમારે બલ્ક ક્વોન્ટિટીમાં ખરીદી કરવી હોય તો પણ તમે અહીં આવી શકો છો. આટલું જ નહીં, અમારી પાસે વુડ બોક્સ પેકેજિંગ જેવી પ્રીમિયમ પેકિંગ પણ છે જે તમારા ગ્રાહકોનું દિલ જીતી લેશે. જો તમે સુરત ન આવી શકો તો ઓનલાઈન વિડીયો કોલ દ્વારા પણ ખરીદી કરી શકો છો. તો રાહ ન જુઓ, આજે જ સંપર્ક કરો અને તમારા બિઝનેસ માટે શ્રેષ્ઠ સિલ્ક સાડીઓ લઈ જાઓ.
Hello friends! Are you also looking for the most fashionable silk saree collection for this Diwali and the upcoming wedding season, then you are at the right place, because today I have brought for you a collection of pure silk sarees, which starts from just ₹800! Yes, you heard right. Ajmera Fashion, Surat, which is the largest manufacturing hub of silk sarees, you will find thousands of designs with organza silk, copper zari work, and shiroski diamond work. If you are looking for Surat silk saree wholesale market or saree collection for Diwali on YouTube, then this video is for you.
This collection is not only for personal use, but also a golden opportunity for traders who want to earn good profits during Diwali. Have you not bought yet as a shopkeeper? Hurry up, because customers are out in the market to buy. Remember, we do not get single pieces there, you have to buy all the goods bunch to bunch and in wholesale only. If you have a wedding at your house and you want to buy in bulk quantity, you can also come here. Not only this, we also have premium packing like wood box packaging which will win the hearts of your customers. If you cannot come to Surat, you can also buy online through video call. So don't wait, contact us today and get the best silk sarees for your business.
#silksaree #silksareewholesale #wholesalemarket #clothingbusiness #wholesalemarket #surattextilemarket #saree #manufacturer
Информация по комментариям в разработке