જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના બિયારણ માટે અરજી કેવી રીતે કરવી? | તલ | અડદ | તુવેર | દિવેલા | બિયારણ

Описание к видео જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ના બિયારણ માટે અરજી કેવી રીતે કરવી? | તલ | અડદ | તુવેર | દિવેલા | બિયારણ

મિત્રો, આપણે જાણીએ જ છીએ કે સારા બિયારણ નું મહત્વ કેટલું છે , જો બિયારણ ખરાબ આવે તો આખું વર્ષ ખોટ માં જઈ શકે છે. ગુજરાત રાજ્ય ની કૃષિ યુનિવર્સિટિ માં સમય થયે બિયારણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જે યુનિવર્સિટિ ની દેખરેખ માં તૈયાર કરેલું હોય છે. તો ચોમાસા માટે તલ, અડદ, તુવેર અને દિવેલા ના બિયારણ ખરીદવા માટે ઓનલાઇન અરજી ચાલું થઈ ગઈ છે.

પરંતુ ઘણા અરજી કરવા માંગતા મિત્રો બધી વિગતો ન જાણતા હોવાથી અરજી કરી શકતા નથી. તો આજે આપણે અ વિડિયો માં ઓનલાઇન અરજી કઈ રીતે કરવી, કઈ તારીખ છેલ્લી છે, કયા બિયારણ અને કઈ જાત નું બિયારણ મળશે? અને તેની આખી પ્રોસેસ શું છે? તેના વિશે જાણીશું.

🍀આવી જ નવી માહિતી મેળવતા રહેવા માટે તમે આમરી સાથે અલગ અલગ માધ્યમથી જોડાઈ શકો છો:
#agribusiness #gujarat #agribusinessnews #agriculture #farming #kheti #agriculturalbusiness #agriculturalscience #businessstartup #groundnut #gg20 ##@JUNAGADHAGRICULTURALUNIVERIST #groundnutprice #seed #sorathkiran #sorathgold #Girnar4 #girnar5 #tal #mung #adad #castor

👉WhatsApp:-
https://chat.whatsapp.com/LQbZAHDwVUU...

👉 Facebook:-
https://www.facebook.com/profile.php?...

👉 YouTube:-
   / @greengrowth-zf9oz  

Комментарии

Информация по комментариям в разработке