વરદાયિની માતા રીતસરની ઘીની નદીઓ વહે છે Rupal Palli 2024

Описание к видео વરદાયિની માતા રીતસરની ઘીની નદીઓ વહે છે Rupal Palli 2024

Rupal Palli: શું છે રૂપાલ પલ્લીનો ઈતિહાસ? જ્યાં વહે છે ઘીની નદીઓ
રાજ્યના ગાંધીનગરમાં આવેલ રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નિકળે છે. જ્યાં પલ્લી દરમિયાન રીતસરની ઘીની નદીઓ વહે છે. ગુજરાતમાં પ્રખ્યાત એવી રૂપાલની પલ્લીનો મેળો 11મી ઓક્ટોબરે મધરાતે યોજાશે જેમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. Rupal Palli: નવદુર્ગાના નવ સ્વરૂપોનો તહેવાર એટલે નવરાત્રી. આદ્યશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોની નવરાત્રીમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દરમિયાન ખેલૈયાઓ ગરબે ઝુમે છે ત્યાં જ નવરાત્રીમાં આઠમ અને નૌમના દિવસે ગુજરાતના અનેક ગામો અને શક્તિપીઠોમાં માતાની પલ્લી નિકળતી હોય છે ત્યારે રાજ્યના ગાંધીનગરમાં આવેલ રૂપાલ ગામે વરદાયિની માતાની પલ્લી નિકળે છે. જ્યાં પલ્લી દરમિયાન રીતસરની ઘીની નદીઓ વહે છે. ગુજરાતમાં પ્રખ્યાત એવી રૂપાલની પલ્લીનો મેળો 11મી ઓક્ટોબરે મધરાતે યોજાશે જેમાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે

Комментарии

Информация по комментариям в разработке