Bhimnath Mahadev Mandir🚩🙏ભીમનાથ મહાદેવ ઈતિહાસ🙏ચમત્કારી વરખડીનું વૃક્ષ🌲 Bhimnath

Описание к видео Bhimnath Mahadev Mandir🚩🙏ભીમનાથ મહાદેવ ઈતિહાસ🙏ચમત્કારી વરખડીનું વૃક્ષ🌲 Bhimnath

Bhimnath Mahadev Mandir🚩🙏ભીમનાથ મહાદેવ ઈતિહાસ🙏ચમત્કારી વરખડીનું વૃક્ષ🌲 Bhimnath #mahadev #bholenath


ભીમનાથ મહાદેવ મંદિર નો ઇતિહાસ// Bhimnath Mahadev 🙏🙏//અદભુત
#Bhimnathmahadev
#પાડવકાલિનમહાદેવ
#ભીમનાથમહાદેવમંદિર
#લિલકાનદી
#ભીમનાથનોમેળો
#વરખડીનુવૃક્ષ

#સૌથીમોટુઅન્નક્ષેત્રશરૂ
#સાકરવષા
#મહાદેવહર
#JaydipBhankhodiya

bhimnath mahadev mandir

bhimnath mahadev live

bhimnath mahadev mandir live

bhimnath mahadev dhandhuka history

bhimnath mahadev mandir

bada bhimnath mahadev mandir

gajdinpura

bhimnath mahadev dayro

bhimnath mahadev live

program

bhimnath mahadev mandir savli

ભીમનાથ મહાદેવ લાઈવ

ભીમનાથ મહાદેવ મંદિર

ભીમનાથ મહાદેવ નો ઇતિહાસ

ભીમનાથ મહાદેવ લાઈવ પ્રોગ્રામ

ભીમનાથ મહાદેવ ડાયરો

ભીમનાથ મહાદેવ લાઈવ ડાયરો

ભીમનાથ મહાદેવ નો મેળો

ભીમનાથ મહાદેવ રાજભા ગઢવી

ભીમનાથ મહાદેવ નો ડાયરો

ભીમનાથ મહાદેવ ટેટસ

bhimnath mahadev live dayro ભીમનાથ મહાદેવ,ભીમનાથ,લોક ડાયરો ભીમનાથ,ભીમનાથ મેળો,ભીમનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ,ભીમનાથ મહાદેવ મંદિર,ભીમનાથ મહાદેવ ડાયરો,ભીમનાથ મહાદેવ ના દર્શન,ભીમનાથ ઈતિહાસ,ભીમનાથ મેળો 2022,ભીમનાથ મહાદેવ લાઈવ,ભીમનાથ મહાદેવ સાવલી,ભીમનાથ લાઈવ પોગ્રામ,ભીમનાથ મહાદેવ ભીમનાથ,ભીમનાથ મહાદેવ ઇતિહાસ,નીલકા નદી ના કાંઠા ઉપર બિરાજમાન ભીમનાથ મહાદેવ,જય ભોલે નાથ મંદિર ભીમનાથ,ભીમનાથ મહાદેવ નો ઇતિહાસ,શ્રી ભીમનાથ મહાદેવ મંદિર,ભીમનાથ મહાદેવ મંદિર ना ६र्शन bhimnath, bhimnath mahadev, bhimnath mahadev mandir, bhimnath mahadev temple, bhimnath ramamandal, bhimnath mahadev ...
barvada, bhimnath mahadev ro badhao, bhimnath mahadev video 2022, nilka nadi pase bhimnath mahadev, bhimnath mahadev dayro, harshad video bhimnath, bhimnath mahadev gondal, bhimnath mahadev gulabpura, bhimnath live, bhimnath mahadev mandir - bada, bhimnath dayro, bhimnath video, bhimnath temple, bhimnath baroda, history of bhimnath mahadev temple
શ્રાવણ મહિનો શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભગવાન શંકરના મહિના એવા શ્રાવણમાં શિવાલયોમાં બમ બમ ભોલેનો નાદ ગૂંજવા લાગશે. ત્યારે આજે વાત કરીએ એક એવા શિવલાયની જે પૌરાણિક રીતે તો મહત્વનું છે જ, પરંતુ અન્ય કેટલીક બાબતોને લઈને પણ ખાસ છે. આ શિવાલયની પોતાની આગવી વિશેષતા છે. સૌથી મહત્વની વાત એ છે કે કહેવાય છે કે આ મહાદેવની સ્થાપના ખુદ પાંચ પાંડવમાંના એક એવા મહાબલી ભીમે કરી હતી.
શિખર વગરનું એક માત્ર મંદિર
બરવાળામાં આવેલું આ મંદિર એટલા માટે પણ ખાસ છે કે આ મંદિરને શિખર એટલે કે ગુંબજ જ નથી. હિન્દુ મંદિરોમાં ગુંબજનું ખાસ મહત્વ દર્શાવાયું છે. પરંતુ ભીમનાથ મહાદેવમાં ગુંબજ બનાવાયો જ નથી. કદાચ આ ગુંબજ નહીં બનવાનું કારણ અહીં આવેલું વરખડીનું વૃક્ષ છે. આ વૃક્ષ પણ મંદિર જેટલુંજ ધાર્મિક મનાયું છે. માન્યતા છે કે આ વરખડીનું વૃક્ષ પણ 5,500 વર્ષ જુનુ છે. એટલે જ તેને કાપીને મંદિરનો ગુંબજ નથી બનાવાયો. આ વરખડીના વૃક્ષના દર્શનને પણ ધાર્મિક મનાયા છે. અનેકવાર પ્રયત્ન છતાંય વૃક્ષને કાપી શકાયું નથી.
મહાભારત અંગેની માન્યતા
પૌરાણિક કથા મુજબ ભીમનાથ મહાદેવની સ્થાપના ખુદ ભીમે કરી હતી. ઘટના એવી હતી કે ભગવાન શિવમાં શ્રદ્ધા રાખતા અર્જુને શિવની પૂજા કર્યા વિના ભોજન ન લેવાનું વ્રત હતું. પરંતુ અજ્ઞાતવાસ દરમિયાન એક દિવસ સ્થિતિ એવી સર્જાઈ કે અર્જુનને શિવલિંગ ન મળ્યું અને ભૂખ્યા રહેવું પડ્યું. પરિણામે તમામ પાંડવો ભૂખ્યા રહ્યા. આખરે ભીમથી ભૂક સહન ન થઈ. એટલે તેણે એક પત્થર ઉપાડ્યો, શિવલિંગની જેમ મૂક્યો અને તેના પર જંગલી ફૂલ ચડાવી દીધા. બાદમાં અર્જુન અને માતા કુંદીને આ જ શિવલિંગ હોવાનું કહ્યું. બાદમાં અર્જુને આ શિવલિંગની શ્રદ્ધાથી પૂજા કરી, નજીકની ગોંડલી નજીકમાંથી જળ લાવીને જળાભિષેક કર્યો.
ચેત્ર માસમા થાય છે ખાંડનો વરસાદ
એક માન્યતા એવી પણ છે કે આ વરખડીના ઝાડ પરથી ચૈત્ર મહિનામાં ખાંડનો વરસાદ થાય છે. અને ભક્તો તેને પ્રસાદ તરીકે લે છે. હાલ પણ આ મંદિરમં મહાપ્રસાદ સ્વરૂપે ફંડારો ચાલે છે. કહેવાય છે, કે અહીં સૌપ્રથમ ભોજન પ્રસાદની શરૂઆત શિવાજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી, ત્યારથી આ ભંડારો ચાલ્યો આવે છે.
કેવી રીતે પહોંચશો
ભીમનાથ મહાદેવ એ અમદાવાદથી 125 કિલોમીટર અને ધંધુકાથી 15 કિલોમીટર દૂર છે. તેની નજીકનું સૌથી મોટું શહેર બોટાદ છે. બોટાદ સુધી તમે ટ્રેનથી કે બસથી પહોંચી શકો છો, અને ત્યાંથી લોકલ વાહનો દ્વારા ભીમનાથ મહાદેવ સુધી પહોંચી શકો છો
🖤Disclaimer👇

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for

Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.

Комментарии

Информация по комментариям в разработке