કાઠિયાવાડી થાબડી પેંડા બનાવવાની રીત || How to make Thabadi Penda at home || Gujarati Sweet ||

Описание к видео કાઠિયાવાડી થાબડી પેંડા બનાવવાની રીત || How to make Thabadi Penda at home || Gujarati Sweet ||

WELCOME TO FOODIES , IN THESE VIDEO WE SHALL SEE HOW TO MAKE THABADI PENDA AT HOME
FOODIES માં આપનું સ્વાગત છે. આ વિડિઓ માં આપણે જોઈશું કાઠિયાવાડી થાબડી પેંડા કેવી રીતે બનાવવા.
કાઠિયાવાડી થાબડી પેંડા કેવી રીતે બંનાવવા || How to make Thabadi Penda || Foodies

IF YOU LIKE OUR VIDEO DON'T FORGOT TO LIKE , SHARE AND COMMENT OUT VIDEO AND PLEASE SUBSCRIBE OUR CHANNEL
#thabadipenda#guaratisweet #foodies #gujaratirecipe

સામગ્રી:

1/2 વાટકી ખાંડ
3 લીટર દૂધ


રેસિપી :


1.પેંડા બનાવવા માટે મે ૩ લીટર દૂધ લીધું છે, અને ½ તપેલી ખાંડ લીધી છે, તો હવે આપણે પેંડા બનાવવાનું શરૂ કરીશું. હવે આપણે દૂધને medium flame પર સતત હલાવતા રહીશું, અને એક ઉફાળો આવે પછી એમાં ખાંડ add કરીશું.
2.હવે આપણા દૂધમાં ઉફાળો આવી ગયો છે, તો હવે આપણે ખાંડ add કરી દઈશું, દૂધને સતત હલાવતા રેહવાનુ છે, જેનાંથી એ તળીએ બેસિના જાઈ.
3.આપણે દૂધ ગરમ મુક્યુ એને દોઢ કલાક જેટલું થઈ ગયું છે, અને આપણું દૂધ ઘણું ઘાટું થઈ ગયું છે, હજુ આપણે એને સતત હલાવતા જ રહીશું,હજુ કલાક જેટલું થશે આપણું દૂધ બળતા, તો આવી રીતે સતત ચલાવતા જ રેહવાનું છે.
4.હવે આપણું દૂધ સાવ જ બળી ગયું છે, અને પેંડા બનાવવા માટે તૈયાર છે, હવે આપણે એને ગેસ બંધ કરી ઠારવા દઈશું, અને ઠરી જાઈ પછી આપણે પેંડા વાળી લઈશું, હજુ આ ઠરશે એટલે ઘાટું થશે, એટલે પેંડા આપણા સરસ બનશે, તો હવે આપણે એને ઠારવા માટે મૂકી દઈશું.
5.હવે આ સરસ ઠરી ગયું છે, તો હવે આપણે એના પેંડા વાળી લઈશું, પેંડા વાળવા માટે આપણે થોડું ઘી લઈશું હાથમાં, આવી રીતે આપણે પેંડા વાળી લઈશું બધા.
6.હવે આપણા પેંડા બનીને તૈયાર છે, તો એના પર મારી પાસે આ ૫૦ ગ્રામનું વજનિયું છે , એનાથી આપણે છાપ પડી લઈશું,આવી રીતે આપણે બધા પેંડા પર છાપ પડી લઈશું, હજુ આપણા પેંડા નરમ છે. જેમ ઠંડા થશે એમ કડક થઇ જશે.



Ingredients:


1/2 Bowl Sugar
3 Litter Milk


Recipe:

1. I have taken 2 liters of milk to make penda, and I have taken 2 drops of sugar, so now we will start making penda. Now we will keep stirring the milk on medium flame, and after one boil we will add sugar.
2. Now our milk has boiled, so now we will add sugar, keep stirring the milk, from which it will sit on the bottom.
3. We have heated the milk for about an hour and a half, and our milk has become very thick, we will still keep stirring it, it will still be about an hour before our milk burns, so we have to keep running it like this.
4. Now our milk is completely burnt, and ready to make penda, now we will turn off the gas and let it cool down, and after it cools down we will take it with penda, it will still cool down so it will thicken, so penda will be nice Now we will leave it at that.
5. Now this is cool, so now we will take it with penda, we will take a little ghee in hand to make penda, in this way we will take all with penda.
6. Now our penda is ready to be made, so I have this weight of 50 grams on it, we will be impressed by it, in this way we will be imprinted on all penda, still our penda is soft. It will harden as it gets colder.


Follow us on Social Media

Facebook :

https://www.facebook.com/Foodies-1006...

Instagram :

  / thefoodies.yt  

Комментарии

Информация по комментариям в разработке