ધર્મરાજ ત્રણવાર બાજી હાર્યા, દુર્યોધને દુશાશન મોકલ્યો દ્રોપદી લાવવા, દુષ્ટ કહે ચાલ સભામા, (કડવુ-૪૨)

Описание к видео ધર્મરાજ ત્રણવાર બાજી હાર્યા, દુર્યોધને દુશાશન મોકલ્યો દ્રોપદી લાવવા, દુષ્ટ કહે ચાલ સભામા, (કડવુ-૪૨)

ધર્મરાજ ત્રણવાર બાજી હાર્યા, દુર્યોધને દુશાશન મોકલ્યો દ્રોપદી લાવવા, દુષ્ટ કહે ચાલ સભામા, (કડવુ-૪૨)
-----------------------------------------------------------------------
🇨🇳મિત્રો, જય શ્રી કૃષ્ણ🇨🇳
આ વિડિયોમાં પ્રાચીન મહાભારતમાં, સભાપર્વ અંતર્ગત ( કડવું -૪૨) મા, મહર્ષિવેદવ્યાસજીએ કયું છે, તેમ વૈષમપાય ઋષિ જન્મેજય રાજાને કહે છે કે હે જન્મેજય રાજન ! આગળ શું થયું તે ધ્યાનથી સાંભળો
રમવા બેસો ભાઈ એવું ભીમ કહે છે, થનાર વસ્તુ હશે તે થશે, તમારું પાસું સારું પડે છે, છત્રપતિ જીતાશે, એમ કરી શકુની ત્રાંબાનું પત્ર લાવે છે, પત્ર ઉપર દસ્તાવેજ લખી તથા સાક્ષી થયા પછી ધર્મ રાજાએ લખ્યું પોતાને હાથે, ત્યારે અંતરિક્ષમાં સમડી આંટા મારે છે. રુધિરના છાંટા થાય, પણ પાંડવોના સમજમાં ના આવ્યું. ધર્મે પણ તેવી જ રીતે લખ્યું છે પેલી બાજી હારે ર બધા 42000 દેશ, બીજી હારે તો દ્રોપદી દઈ દઈએ, ત્રીજી હારે 12 વરસ વનમાં, 13 મો વર્ષ છાંના અને શોધી કાઢે તો પાછા 12 વર્ષ રહીએ.
એ રીતે દસ્તાવેજ લખી મામા શકુનિએ જોડે લીધા છે. અને મામા એ ડોળા ફેરવ્યા, અને બાજી મંડાણી, ખેલ ખેલાણા, પાંડવો હાર્યા. પછી દુષ્ટ દુર્યોધન દુશાશનને કહે છે, કે હવે દ્રોપદીને લાવ પકડીને ખેંચીને. ત્યારે દુસાસન કુંતાજી ને પૂછી અને દોડતો મહેલે જાય છે, કહે છે નીચે ઉતર તારો પતિ તને જુગટામાં હારી ગયો. આજથી તું મારા ભાઈની દુર્યોધનની છત્રપતિની નારી. સતી કહે સંભાળીને બોલ તારી માને નારી કરજે
તો મિત્રો વિડિયોને અંત સુધી સાંભળશો. વિડિયો પસંદ આવે તો એક Like તથા સારી
કૉમેન્ટ જરૂર થી કરશો. વિડિયો શેર કરજો અને બીજા ભક્તોને પણ જણાવજો.
આ કથા સાંભળવાથી કરોડ જન્મ ના પાપ ટળે છે. એવું ઋષિ વૈશંપાય કહે છે.
સંપૂર્ણ મહાભારત કથા તેમજ બીજી અવનવી પૌરાણિક કથાઓ માટે આજે જ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો
   / @mahantshrishankarpuriji  
Your queries:-

મહાભારત કથા
મહાભારત કથા સભાપર્વ ( કડવું - ૪૨ )
સંપૂર્ણ મહાભારત
પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક કથાઓ
રામાયણ કથાઓ
મહાભારત કથા ભાગ - ૪૨
આધ્યાત્મિક કથાઓ
મહાભારત
રામાયણ
વૈદિક જ્ઞાન
સિદ્ધ પુરુષો
Hinduism
સનાતન ધર્મ
hindu mythology
mythology
devotional movie
gujarati devotional full movies
devotional stories
Mahabharat in gujarati
महाभारत
संपूर्ण महाभारत
sampoorna mahabharat
B. R. Chopra Mahabharat
સંપૂર્ણ મહાભારત રામાનંદ સાગર
Gujarati gyan
ગુજરાતી જ્ઞાન
ગુજરાતી કથાઓ
Please Subscribe this channel 🙏 🙏
   / @mahantshrishankarpuriji  

#સંપૂર્ણમહાભારત
#આખુંમહાભારત
#પૌરાણિકકથાઓ
#gujaratigyan
#gujaratikathao
#sampoornamahabharat
#hindumythology
#hindumythologicalstories
#mahabharat
#brchopramahabharat

Комментарии

Информация по комментариям в разработке