વલસાડ પાલણના સિંગર મુકેશ પટેલને મહિલા સિંગર સાથે મસ્તી કરવાનું ભારે પડ્યું

Описание к видео વલસાડ પાલણના સિંગર મુકેશ પટેલને મહિલા સિંગર સાથે મસ્તી કરવાનું ભારે પડ્યું

વલસાડ ના સ્થાનિક ગાયક મુકેશ પટેલ ને પડ્યો માર

એક ગાયક યુવતી ની છેડતી ના મામલેપડ્યો માર

વેલવાચ ગામે આયોજિત મનોરંજન ના કાર્યક્રમ માં ગાયક યુવતી સાથે થયું હતું અભદ્ર વર્તન

છેડતી ને લઈને સ્થાનિક યુવાનો અને પીડિત એ યુવતી હાઇવે પર આવી મુકેશ પટેલ બોલાવીને માર્યો માર

માર મારી માફી મંગાવી


સમગ્ર ઘટના નો વિડિયો શોસિયલ મીડિયા માં વાઈરલ


મુકેશ પટેલ દ્વારા યુવતી ને માફી માંગવામાં આવી


સમગ્ર વિડિઓ સોસીયલ મીડિયા માં થયો વાઇરલ

Комментарии

Информация по комментариям в разработке