Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱

  • Nemashakti
  • 2024-07-02
  • 384
મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱
#મગફળી#કૃષિ#વૃધ્ધિવિકાસતબક્કા#ઉત્પાદન#ફસલવૃદ્ધિ#નિમામૃત#એડીસોલ#પોષકતત્વો#જંતુનાશક#લીમડાતેલ#નેમાશક્તિ#ફૂલઅવસ્થા#ખેડૂતો#કૃષિવિજ્ઞાન#સુસાગરપોષણ#ગુજરાતીખેડૂત#ખેડૂતોનીમાહિતી#ખેડૂતમિત્ર#ખેડૂતોનીસફળતા#HealthyCrops#Farming#Agriculture#CropNutrition#FIInnovations#GroundnutFarming#organicfarming#HighYield#CropManagement#SustainableFarming
  • ok logo

Скачать મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱

મગફળીના વૃદ્ધિ વિકાસ તબક્કાનું વ્યવસ્થાપન 🌱

નમસ્કાર મિત્રો!

ચાલો વધુ જાણીએ કે કેવી રીતે મગફળીમાં ઉચ્ચ ઉત્પાદન લેવા માટે વૃદ્ધિ વિકાસના તબક્કાનું યોગ્ય રીતે સંચાલન કરી શકાય.

🌾 વૃદ્ધિ વિકાસનો તબક્કો:
આ તબક્કો છોડની રચના અને પાનના વિકાસનો તબક્કો છે, જેનો સમયગાળો 10-30 દિવસનો છે. આ સમયગાળામાં પાન વિસ્તારના પ્રોત્સાહન માટે, નાઇટ્રોજન-સમૃદ્ધ ખાતરો આપો અને સાથે એડીસોલનો છટકાવ કરી જુસ્સેદાર વૃદ્ધિને પોષકતત્વોનું શોષણ સુનિશ્ચિત કરો. નિયમિત નિંદામણ કરો અને પૂરતું પાણી આપીને ભેજ જાળવો.

🐛 જંતુ નિયંત્રણ:
આ તબક્કે મોલો-મશી જેવા જંતુઓ રસ ચુસી છોડને નબળા બનાવે છે. તેમના નિયંત્રણ માટે જંતુનાશક, લીમડાનું તેલ અથવા નેમાશક્તિ EPN નો ઉપયોગ કરો.

🍃 રોગ નિયંત્રણ:
પાન પર ટપકા આ તબક્કે જોવા મળે છે, જેને કારણે પ્રકાશંષ્લેષણ ઓછું થાય છે. મેનકોઝેબ અઢી ગ્રામ પ્રતિ લિટર પાણીમાં વાપરી પાન પર ટપકા નિયંત્રિત કરો.

📈 મોનિટરિંગ અને યોગ્ય અંતર:
એકસરખી છોડની વૃદ્ધિ અને જીવાતના ઉપદ્રવનું નિરીક્ષણ કરો. છોડને તંદુરસ્ત અને રોગ જીવાત મુક્ત રાખીને ફૂલ અવસ્થાની તૈયારી કરો.

📞 અમારો સંપર્ક કરો:
કંપની નામ: FI Innovations LLP
ફોન નંબર: +91 7021525605
ઈમેઈલ: [email protected]

#વૃધ્ધિવિકાસતબક્કા, #ઉત્પાદન, #ફસલવૃદ્ધિ, #નિમામૃત, #એડીસોલ, #પોષકતત્વો, #જંતુનાશક, #લીમડાતેલ, #નેમાશક્તિ, #ફૂલઅવસ્થા, #ખેડૂતો, #કૃષિવિજ્ઞાન, #સુસાગરપોષણ, #ગુજરાતીખેડૂત, #ખેડૂતોનીમાહિતી, #ખેડૂતમિત્ર, #ખેડૂતોનીસફળતા, #HealthyCrops, #Farming, #Agriculture, #CropNutrition, #FIInnovations, #GroundnutFarming, #organicfarming, #CropManagement, #SustainableFarming

🌱🌾🚜

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]