ગોરા કુંભાર //gora kumbhar //natak//અવસર //Avsar

Описание к видео ગોરા કુંભાર //gora kumbhar //natak//અવસર //Avsar

શ્રી નાની કુકાવાવ પ્રાથમિક શાળા

વાર્ષિકોત્સવ

અવસર -2023
શ્રી નાની કુંકાવાવ પ્રાથમિક શાળા, તાલુકો :-કુકાવાવ, જીલ્લો :-અમરેલી, માં પ્રથમ વાર્ષિકોત્સવ અવસર 2023 નું આયોજન કરવામાં આવેલ હતું.


જેમાં શાળાના એક થી આઠ ધોરણ ના બાળકોએ તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધેલો.

આ બધા જ કાર્યક્રમો તમે અમારી ચેનલ પર નિહાળી શકો છો.

પ્રથમ વાર્ષિકોત્સવ ખૂબ જ સફળતા સાથે અને વાલીઓનો સહકાર સાથે ઉજવાયો.

આ વાર્ષિકોત્સવમાં ગામના વતની હોઈ અને હાલ કોઈપણ સરકારી ક્ષેત્રોમાં વિવિધ જગ્યાએ પોતાની ફરજ બજાવતા હોય એવા તમામ કર્મયોગી સરકારી કર્મચારીઓનું સન્માન કરવામા આવ્યું હતું.

તેમજ શાળાને અવારનવાર ઉપયોગી થતા શૈક્ષણિક તેમજ ભૌતિક દાતાશ્રીઓનું અને આ વાર્ષિકોત્સવ ના સ્પોન્સર દાતાશ્રીઓનું પણ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવેલ હતું.

આ સાથે જ શાળાના એક શિક્ષક શ્રી તેમજ ધોરણ આઠના બાળકોનો વિદાય નો સમારંભ પણ યોજાયો હતો.


આમ આ અનેક રંગી વાર્ષિક ઉત્સવ ખૂબ જ સફળતા સાથે અને દબદબાપૂર્વક ઉજવાયો.

તમે આ સંપૂર્ણ કાર્યક્રમની ઝલક પણ અમારી ચેનલમાં નિહાળી શકો છો.

અને તેમજ અવારનવાર યોજાતા અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ તમે અમારી ચેનલ પર નિહાળી શકો છો.

અને જો તમને અમારી શાળાના કાર્યક્રમ પસંદ આવતા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, અને સબસ્ક્રાઇબ કરી અમારા બાળકોના ઉત્સાહમાં વધારો કરો.


આભાર

Комментарии

Информация по комментариям в разработке