Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть આ 10 મંદિરો છે ભારતના સૌથી ચમત્કારિક મંદિર,આજ સુધી કોઈ નથી જાણી શક્યું આની વિચિત્રતા / Latest Video🔥

  • Gujarati Tourister
  • 2021-01-02
  • 672
આ 10 મંદિરો છે ભારતના સૌથી ચમત્કારિક મંદિર,આજ સુધી કોઈ નથી જાણી શક્યું આની વિચિત્રતા / Latest Video🔥
a famous temple in india the oldest temple in india the richest temple in india the biggest temple in india the largest temple in india the rat temple in india top 10 temple in india income top 10 tallest temple in india top 10 largest temple in india top 10 richest temple in india 2020 5 mysterious temple in indiamysterious temples in india 10 mysterious temple in india
  • ok logo

Скачать આ 10 મંદિરો છે ભારતના સૌથી ચમત્કારિક મંદિર,આજ સુધી કોઈ નથી જાણી શક્યું આની વિચિત્રતા / Latest Video🔥 бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно આ 10 મંદિરો છે ભારતના સૌથી ચમત્કારિક મંદિર,આજ સુધી કોઈ નથી જાણી શક્યું આની વિચિત્રતા / Latest Video🔥 или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку આ 10 મંદિરો છે ભારતના સૌથી ચમત્કારિક મંદિર,આજ સુધી કોઈ નથી જાણી શક્યું આની વિચિત્રતા / Latest Video🔥 бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео આ 10 મંદિરો છે ભારતના સૌથી ચમત્કારિક મંદિર,આજ સુધી કોઈ નથી જાણી શક્યું આની વિચિત્રતા / Latest Video🔥

These 10 temples are the strangest temples in India, no one has ever known the strangeness of this..

#MysteriousTemple
#ચમત્કારીમંદિર
#pcPoyda

એ વાતમાં કોઈ શંકા નથી આપણો ભારત દેશ મંદિરોના દેશ તરીકે ઓળખાય છે. કારણ કે આપણા દેશમાં લગભગ દરેક ગલી-મોહલ્લા અને સોસાયટીમાં એક મંદિર જોવા મળી જ જશે. જ્યાં નાસ્તિકોનો દેશ હોય છે ત્યાં લગભગ દરેક શહેરમાં એક મેન્ટલ હોસ્પિટલ હોય છે, જ્યારે આસ્તિક દેશોમાં અને લોકોમાં ધાર્મિક સ્થાનો લોકોને એવી માનસિક બીમારીઓથી દુર રાખે છે, અને મગજની ચિંતા હરી લે છે અને ખુબ શાંતિ અર્પે છે.

સામાન્ય ભાષામાં ભગવાનની પૂજા કરવાંના સ્થળને મંદિર કહેવામાં આવે છે. જ્યાં આવીને લોકો પોતાના આરાધ્ય દેવતાઓની પૂજા કરે છે એને મંદિર કહેવાય છે. આપણા દેશમાં ઘણા બધા પ્રાચીન મંદિર છે જે રહસ્યમય છે. અને આજે અમે એમાંથી 10 વિચિત્ર રહસ્યમય મંદિરો વિષે જણાવીશું, જેના વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

1. કરણી માતાનું મંદિર :

જાણકારી માટે જણાવી દઈએ કે, કરણી માતાનું આ મંદિર બિકાનેર, રાજસ્થાનમાં આવેલું છે. આ ઘણું અનોખું મંદિર છે. જણાવી દઈએ કે, આ મંદિરમાં લગભગ 20 હજાર કાળા ઉંદર રહે છે. અને લાખોની સંખ્યામાં મુસાફરો અને શ્રદ્ધાળુઓ અહિયાં પોતાની મનોકામના પૂરી કરવા આવે છે. કરણી દેવીને દુર્ગા માં નો અવતાર માનવામાં આવે છે. અને આ મંદિરને ‘ઉંદર વાળું મંદિર’ પણ કહેવામાં આવે છે.

.

2. કન્યાકુમારી દેવી મંદિર :

એ તો તમે જાણતા જ હશો કે કન્યાકુમારી પોઈન્ટને ભારતનો સૌથી નીચેનો ભાગ માનવામાં આવે છે. અહીંયા સમુદ્ર કિનારે જ કુમારી દેવી મંદિર છે. અહીંયા માં પાર્વતીને કન્યાના રૂપમાં પૂજવામાં આવે છે. અને આ દેશની એકમાત્ર એવી જગ્યા છે, જ્યાં મંદિરમાં પ્રવેશ કરવા માટે પુરુષોએ કમરના ઉપરના ભાગના કપડાં ઉતારવા પડે છે.



3. મેરુ રિલિજન સ્પોટ, કૈલાશ પર્વત :

મિત્રો, હિમાલય પર્વતની ઉચ્ચતમ શ્રંખલામાં માનસરોવમાં આ ખુબ પવિત્ર જગ્યા છે. અહીંની પૌરાણિક માન્યતાઓ અનુસાર અહિયાં ભગવાન મહાદેવ સ્વંય વિરાજમાન છે. અને આ ધરતીનું કેન્દ્ર છે. દુનિયાનો સૌથી ઉંચા સ્થાન પર સ્થિત કૈલાશ માનસરોવરની નજીક જ કૈલાશ અને આગળ મેરુ પર્વત સ્થિત છે. આ સંપૂર્ણ ક્ષેત્ર શિવ અને દેવલોક કહેવામાં આવે છે. રહસ્ય અને ચમત્કારથી પરિપૂર્ણ આ સ્થાનની મહિમા વેદ અને પુરાણોમાં ભરી પડેલ છે.



4. શનિ શિંગણાપુર :


જાણકારી માટે જણાવી દઈએ કે, અહીંયા શિંગણાપુર શહેરમાં ખોટા કામ કરવાં વાળા લોકોમાં ભગવાન શનિનો ખોફ એટલો છે કે, શહેરના બધા ઘરોમાં બારી, દરવાજા અને તિજોરી નથી. દરવાજાઓની જગ્યા પર અહીંયા લાગેલ છે ફક્ત પરદા. એવું એટલા માટે કારણ કે અહીંયા ચોરી થતી નથી. જે ચોરી કરે છે તેને સજા પોતે શનિદેવ આપે છે. આના ઘણા પ્રત્યક્ષ ઉદાહરણ જોવા મળ્યા છે. શનિના પ્રકોપથી મુક્તિ મેળવવા માટે અહીંયા આખા વિશ્વ માંથી દર શનિવારે લાખો લોકો આવે છે.

5. સોમનાથ મંદિર :



અહીંયા જ ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો હતો. શ્રીકૃષ્ણ ભાલુકા તીર્થ પર વિશ્રામ કરી રહ્યા હતા, ત્યારે જ શિકારીએ તેમના પગની એડીમાં પહ્મચિહ્નનને હરણની આંખ જઈને તિર માર્યું હતું. ત્યારેજ કૃષ્ણએ દેહ ત્યાગ કરી ત્યાંથી જ વૈકુંઠ ગમન કર્યું. આ સ્થાન પર ખુબ સુંદર કૃષ્ણ મંદિર બન્યું છે.

6. કામાખ્યા મંદિર :



અહી એવી પૌરાણિક માન્યતા છે કે, વર્ષમાં એક વાર અમ્બુવાચી પર્વ દરમિયાન માં ભગવતી રજસ્વલા હોય છે, અને માં ભગવતીની ગર્ભગૃહ સ્થિત મહામુદ્રા (યોની-તીર્થ) થી નિરંતર 3 દિવસો સુધી જળ પ્રવાહના સ્થાનથી લોહી પ્રવાહિત થાય છે. આ મંદિરના ચમત્કાર અને રહસ્યો વિષે પુસ્તકો ભરી પડ્યા છે. હજારો એવા કિસ્સા છે જેનાથી આ મંદિરના ચમત્કારિક અને રહસ્યમય હોવાની ખબર પડે છે.

7. અજંતા-એલોરાના મંદિર :

આપણે બધા સ્કુલમાં એ ભણી ચુક્યા છીએ કે, અજંતા-એલોરાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ શહેરમાં સ્થિત છે. અને આ ગુફાઓ મોટી મોટી ચટ્ટાનો કાપીને બનાવવામાં આવી છે. અને કુલ 29 ગુફાઓ અજંતામાં અને 34 ગુફાઓ એલોરામાં છે. તેમજ આ ગુફાઓને વર્લ્ડ હેરિટેજના રૂપમાં સંરક્ષિત કરવામાં આવે છે. આને રાષ્ટકૂટ વંશના શાસકો દ્વારા બનાવવામાં આવી છે. આ ગુફાઓના રહસ્ય પર આજે પણ શોધ કરવામાં આવી રહી છે. અહીંયા ઋષિ-મુનિ અને ભુક્ષિ ખુબ તપસ્યા અને ધ્યાન કરે છે.




8. ઉજ્જેનનું કાલ ભૈરવ મંદિર :

મિત્રો, આ મંદિરના વિષે દરેક વ્યક્તિ જાણે છે કે, અહીંયા કાલ ભૈરવની મૂર્તિ મદિરાપાન કરે છે. અને એટલા માટે જ અહીંયા મંદિરમાં પ્રસાદની જગ્યાએ દારૂ ચડાવવામાં આવે છે. આજ દારૂ પ્રસાદના રૂપમાં પણ વહેંચવામાં આવે છે. જાણવામાં આવ્યું છે કે, કાલ ભૈરવ નાથ આ શહેરના રક્ષક છે. આ મંદિરની બહાર વર્ષના 12 મહિના અને 24 કલાક દારૂ હોય છે.

9. ખજુરાહોનું મંદિર :

આ મંદિર પણ ઘણું રહસ્યમય છે. એવું તે કયું કારણ હતું કે તે કાળના રાજાએ સેક્સને સમર્પિત મંદિરોની એક આખી શ્રંખલા બનાવી? આ રહસ્ય હજુ સધી ખુલ્યું નથી. ખજુરાહો આમ તો ભારતના મધ્યપ્રદેશ પ્રાંતના છતરપુર જિલ્લામાં સ્થિત એક નાનકડો કસ્બો છે. છતાં પણ ભારતમાં તાજમહેલ પછી સૌથી વધારે જોવા અને ફરવા જવા વાળા મુસાફરી સ્થળોમાં બીજું નામ ખજુરાહોનું આવે છે. ખજુરાહો ભારતીય આર્ય સ્થાપત્ય અને વાસ્તુકલાની એક નાયાબ મિસાલ છે.



10. જ્વાલા દેવી મંદિર :

મિત્રો આજની આપણી યાદીમાં સૌથી છેલ્લું આવે છે જ્વાલાદેવી મંદિર. આ મંદિર હિમાચલના કાંગડા ઘાટીથી દક્ષિણમાં 30 કિમી. દુર આવેલું છે. અહીંયા માં સતીના 51 શક્તિપીઠ માંનું એક પીઠ છે. અહીં માતાની જીભ ભીંની છે. હજારો વર્ષની અહિયાં દેવીના મુખ માંથી આગ નીકળી રહી છે. એવું કહેવામાં આવે છે કે, આ મંદિરોની શોધ પાંડવોએ કરી હતી.

અને આ જગ્યાનું એક અન્ય આકર્ષણ તાંબાનો પાઇપ પણ છે, જેમાંથી પ્રાકૃતિક ગૈસનો પ્રભાવ નીકળે છે. આ મંદિરમાં આગની અલગ-અલગ 9 જ્યોત છે, જે અલગ-અલગ દેવીઓને સમર્પિત છે. વૈજ્ઞાનિકોના અનુસાર આ મૃત જ્વાળામુખીની અગ્નિ હોય શકે છે.

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]