નવરાત્રી પહેલાં આ 15 ભૂલો કરશો નહિ||gujarati story||emotionalstory||suvichar||motivationalstory

Описание к видео નવરાત્રી પહેલાં આ 15 ભૂલો કરશો નહિ||gujarati story||emotionalstory||suvichar||motivationalstory

હેલો! મિત્રો આ વીડિયો માં હુ તમને નવરાત્રી પહેલાં કઈ બાબતો ની ખાસ બાબતો ની કાળજી રાખવી. જેમાં જાણીએ કે નવરાત્રીના પાવન દિવસોમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.આવો જાણીએ નવરાત્રીમાં શું ન કરવું જોઈએ.
(1)નવરાત્રીમાં ઘરમાં લસણ અને ડુંગળીનો પ્રયોગ ન કરવો જોઈએ. લસણ, ડુંગળી, માસાહાર વગેરે માણસની તામસી પ્રવૃત્તિને જાગૃત કરે છે, માટે તેનાથી દૂર રહેવું જોઈએ. (2)નવરાત્રીના દિવસોમાં શેવિંગ કે વાળ કપાવવાથી બચવું જોઈએ. આ દિવસોમાં નખ પણ ન કાપવા જોઈએ.(3)આ સાથે નવરાત્રીમાં પૂજા સ્થળ અને પૂજા સામગ્રીની શુદ્ધતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ. પ્રતિદિન દેવીને ભોગ ધરાવ્યા પછી જ પોતે ભોજન કરવું જોઈએ.(4)પુરાણો મુજબ નવરાત્રીમાં સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવાથી વ્રત ખંડિત થાય છે. એટલે કે નવરાત્રીમાં પતિ-પત્નીએ સાથે સૂઈ જવાથી પણ ટાળવું જોઈએ.(5)વૈદિક નિયમો પ્રમાણે નવરાત્રીમાં માસિક ધર્મ દરમિયાન મહિલાઓએ પૂજા ન કરવી જોઈએ.(6)નવરાત્રિ દરમિયાન દેવીનું આહ્વાન કરતાં પહેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો(7)ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી સ્વસ્તિક બનાવી વચ્ચે પાંચ ચાંદલા કરવા(8)ઘરના મુખ્ય દ્વાર પર કુમકુમથી સ્વસ્તિક બનાવી વચ્ચે પાંચ ચાંદલા કરવા

વિડિયો જોવા બદલ આભાર 🙂

આવાજ સત્ય ધટના નાં વીડિયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો.

#gujaratistory
#emotionalstory
#motivationstory
#motivationalvideo
#hearttouchingstory
#moralkahaniya
#moralstoryingujrati
#navatrispecial
#hearttouchingstory

Комментарии

Информация по комментариям в разработке