Gujarat Rain Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ફરીથી વધી શકે છે વરસાદનું પ્રમાણ, કેટલા દિવસ ભારે વરસાદ?

Описание к видео Gujarat Rain Update: ગુજરાતના આ જિલ્લાઓમાં ફરીથી વધી શકે છે વરસાદનું પ્રમાણ, કેટલા દિવસ ભારે વરસાદ?

#monsoon2024 #rainupdates #gujaratweather

બંગાળની ખાડીની સિસ્ટમ રાજસ્થાન પરથી આગળ વધીને હવે પાકિસ્તાન પર પહોંચી ગઈ છે અને તે નબળી પડીને વેલ માર્ક્ડ લૉ પ્રેશર એરિયા બની ગયો છે.

જેના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં હવે ફેરફાર થશે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે તો કેટલાક વિસ્તારોમાં હવે વરસાદના પ્રમાણમાં ખૂબ ઘટાડો થશે.

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડ્યો છે. આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે દીપક ચુડાસમા...
ઍડિટ - સુમિત વૈદ

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке