BBC Archives: Ratan Tata એ 1997માં બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે શું વાત કરી હતી?

Описание к видео BBC Archives: Ratan Tata એ 1997માં બીબીસીને ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે શું વાત કરી હતી?

#ratantata #india #tata #bbc

દેશના ઉદ્યોગપતિ રતન તાતાના નિધન બાદ દેશ-વિદેશથી લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

બીબીસીએ 1997માં તેમનો એક વિશેષ ઇન્ટરવ્યૂ કર્યો હતો.

ત્યારે તેમણે તાતા જૂથની સામેના પડકારો, ભારતે 50 વર્ષમાં કરેલી પ્રગતિ અને ભ્રષ્ટાચાર વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા.

જુઓ આ વિશેષ ઇન્ટરવ્યૂ ફક્ત બીબીસી પર...


બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке