1 કપ સોજી થી ડબ્બો ભરીને બાળકોની મનપસંદ ફ્રુટ કેક,મેંદા, ખાંડ,ઓવન વગર | No maida fruit cake recipe.

Описание к видео 1 કપ સોજી થી ડબ્બો ભરીને બાળકોની મનપસંદ ફ્રુટ કેક,મેંદા, ખાંડ,ઓવન વગર | No maida fruit cake recipe.

#fruitcake #sujicake #christmasspecialcake #cakerecipe #nomaidacake ‪@BristiHomeKitchen‬

આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍 કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો 🙏😊

INGREDIENTS :
1 કપ સોજી
1/2 કપ સાકર
1 કપ દૂધ
1/4 કપ મિલ્ક પાવડર
1/4 કપ વેનીલા કસ્ટર્ડ પાવડર
1/4 કપ ઓગળેલું ઘી
1 ટી સ્પૂન બેકિંગ પાવડર
1/4 ટી સ્પૂન બેકિંગ સોડા
5-6 ટીપા લીંબુનો રસ
3 ટે સ્પૂન ટુટીફુટી

***********************************
❤️👉 Gujarati story telling channel :   / @trushavoice  

❤️👉 Tips and tricks by Trusha :   / @tipsandtricksbytrusha  

***********************************
Thank you for your love and support 🙏🙏

Комментарии

Информация по комментариям в разработке