Gujarat Weather : ગુજરાતમાં શિયાળામાં ગરમીનો અનુભવ કેમ થઈ રહ્યો છે? આગામી દિવસોમાં શું છે આગાહી?

Описание к видео Gujarat Weather : ગુજરાતમાં શિયાળામાં ગરમીનો અનુભવ કેમ થઈ રહ્યો છે? આગામી દિવસોમાં શું છે આગાહી?

#Cyclone #Fengal #cyclonefengal

વાવાઝોડું ફેંગલ દક્ષિણ ભારતના દરિયા કિનારે ત્રાટકી ચુક્યું છે અને હવે તે અન્ય દેશ તરફ આગળ વધી રહ્યું છે. આ વાવઝોડાને કારણે ભારતના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. આ વાવાઝોની અસર ક્યાં સુધી વર્તાશે, શું ગુજરાતમાં તેનાથી કોઈ અસર થશે?

આ સાથે જ ચર્ચા કરીશું કે ગુજરાતમાં ગરમી કેમ વધી રહી છે? અને ઠંડીની શરૂઆત ક્યારથી થશે?

વીડિયો : દીપક ચુડાસમા

બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...

Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Комментарии

Информация по комментариям в разработке