ઘરે બેઠા કરો પોતાનો ધંધો ! Business Ideas in Gujarati, Best Business

Описание к видео ઘરે બેઠા કરો પોતાનો ધંધો ! Business Ideas in Gujarati, Best Business

RAJHANS ENGINEERS RAJKOT

address : 10 new Nehru Nagar , 80 ft road ,
dhebar road , atika ( south ) , near ahir chowk ,
rajkot , gujarat. 360002

contact number : 7874677077, 8200707270

#business #bestbusinessideas #homebasedbusiness #businessideaingujarati #pulvlisermachine
#pulveriser
#ghanti
#gharghanti
#rajkot

નમસ્કાર મિત્રો, હું છું તુષાર પંચાલ અને Business-man Tushar યૂટ્યૂબ ચેનલ માં તમારું સ્વાગત છે.

જો તમે ગુજરાતી છો ! તો તમારે પોતાનો બિઝનેસ જરૂર કરવો જોઈએ, આ સમય પ્રમાણે તમારે કયો બિઝનેસ અને કેવી રીતે કરવો એ હું તમને કહીશ,

આ ચેનલ ના માધ્યમ થી હું તમને નવા નવા બિઝનેસ આઈડિયા, ફ્રેન્ચાઈજી બિઝનેસ, લઘુઉધોગ વિશે માહિતી આપીશ, હું ભારત દેશ ના ખૂણે-ખૂણે જયને તમારી માટે અવનવા બિઝનેસ વિડિઓ બનાવીશ, જે વિડિઓ જોઈને તમે પણ તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરી સક્સો.

તો આજે જ જોડાવો અમારી સાથે અને Business-man Tushar ચેનલ ને SUBSCRIBE કરી, પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પહેલું ડગલું આગળ વધારો.

Комментарии

Информация по комментариям в разработке