Pregnancy માટે ક્યારે સેક્સ કરવું જોઈએ? | Best Time to get Pregnant | how to get Pregnant

Описание к видео Pregnancy માટે ક્યારે સેક્સ કરવું જોઈએ? | Best Time to get Pregnant | how to get Pregnant

આખા મહિના દરમિયાન ક્યારે સંભોગ (sex) કરવાથી pregnancy રહે છે?

🧑‍⚕️Dr. Pushpa goudani

✏️આજે આપણે વાત કરીશું કે આખા મહિના દરમિયાન pregnancy નાં ચાન્સ(chance) ક્યારે સૌથી વધારે હોય છે?

અહીં સૌથી પેહલા pregnancy માટે બે વસ્તુ જોઈએ, એક sperm અને બીજું ovum, એક ovum શરીરમાં માત્ર બે જ દિવસ જીવતું રહી શકે છે. પછી તે મરી જાય છે તો તેના પછી તમે કેટલું પણ try કરીલો તમારી pregnancy નહિ રહે. અને ovulation પેહલા પણ તમે ઘણી try કરશો તો પણ pregnancy નહિ રહે.

બીજું છે sperm, sperm release થાય પછી તે શરીમાં 4 થી 5 દિવસ survive કરી શકે છે. તો તમારે ovulation પેહલા જ relation બનાવવું જોઈએ. જેનાથી તમારી બોડીમાં પેહલે થી જ sperm રહેલા હોય.

અહી જો તમારા periods ટાઈમ પર નથી આવતા તો તમારે પેહલા તેને ચોકકસ કરવા પડશે. જો કોઈક વાર periods 2 દિવસ પહેલા આવી જાય તો તે નોર્મલ છે અથવા 4-5 દિવસ મોડા આવે તો પણ તે નોર્મલ છે પરંતુ જો આ કરતા વધારે ગેપ હોય તો તમારે doctor ની સલાહ જરૂર લેવી જોઈએ.

અહી તમારે periods નાં 3 થી 4 દિવસ પહેલા અને ovulation પછી ના 2 દિવસ તમે relation રાખી શકો છે એટલે કે મહિના માં તમારે 5 થી 7 વાર relation રાખવું જોઈએ. તે પછી તમે તેને સ્કીપ કરી શકો છે.

When to engage in sexual activity to get pregnant? To maximize the chances of getting pregnant, you need to understand your menstrual cycle and ovulation cycle. Ovulation mostly occurs in the middle of your menstrual cycle.

There are various methods to track your ovulation including tracking your menstrual cycle. It is recommended by experts to have sexual intercourse every 2 to 3 days throughout the menstrual cycle.

It is important to understand that sometimes even after tracking your ovulation & menstrual cycle and having sex accordingly could not guarantee pregnancy!

~~~~~

❤️વિડિયો જોવા બદલ તમારો ખુબ ખુબ આભાર, પ્રેગ્નેન્સીને લગતા કોઈ પણ સવાલ તમે comment section માં પૂછી શકો છો.

Subscribe Now & stay updated! 🔔    / @candorivfcenter  

~~~~~
Our other videos : -

PCOD और PCOS क्या है?
   • PCOD /PCOS  

Dr. Shivani Shah's Video
गर्भ में बच्चा 1 दिन में कितनी बार घूमता है? :-    • गर्भ में बच्चा 1 दिन में कितनी बार घू...  
pregnancy दरम्यान पेटमें होने वाले दर्द :-    • pregnancy दरम्यान पेटमें होने वाले दर...  
कोई भी महिला normal delivery के लिए अपने आपको कैसे तैयार कर सकती हे :-    • कोई भी महिला normal delivery के लिए अ...  

Dr. Jaydev Dhameliya in Health Is Wealth Show on News 18 :-    • Dr. Jaydev Dhameliya in Health Is Wea...  
પ્રેગ્નન્સી નહિ રહેવાના જાણીતા કારણો :-    • પ્રેગ્નન્સી નહિ રહેવાના જાણીતા કારણો ...  
વ્યંધત્વ ની સારવાર માં યુગલોની માનસિકતા :-    • વ્યંધત્વ ની સારવાર માં યુગલોની માનસિક...  
ડિલેવરી માટે હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઈએ ? :-    • ડિલેવરી માટે હોસ્પિટલમાં ક્યારે દાખલ ...  

~~~~~

Services we provide :-
➡️ Infertility Counselling
➡️ Test Tube Baby, IUI & ICSI Treatment
➡️ Ovum freezing & Donation
➡️ Laparoscopy Hysteroscopy
➡️ Diagnosis, treatment & operation of gynecological diseases

~~~~~

For more information :-
📞: +91 99253 94276 | 0261-2548096

📍Our Main Branch📍
Candor IVF Center, near GEB Power House, Kapodra Char Rasta, Varachha Road, Surat -395006

📍Our Other Branch📍
▶ Surat ( Kapodra, Vesu, Katargam, Parvat Patiya)
▶ Mahuva, Bhavnagar
▶ Bharuch

~~~~~

🌐: https://candorivf.com/

Other platforms:
Facebook:-   / candorivfcenter  
Instagram :-   / candorivfcenter  
website:- https://www.candorivf.com

Комментарии

Информация по комментариям в разработке