Rukhad bhagat ni vav Palitana, રૂખડ ભગતની વાવ.

Описание к видео Rukhad bhagat ni vav Palitana, રૂખડ ભગતની વાવ.

રૂખડ ભગતની વાવ એ પાલીતાણા માં ઘણા લોકોનું ભક્તિ અને આસ્થાનું પ્રતિક ગણી શકાય, તેમાં પણ પૂર્ણ આકારની મૂર્તિ તે તેનું વિશેષ આકર્ષણ છે, બધા લોકો અહી આવે છે અને દર શનિવારે દર્શન કરવા આવે છે અને હવે પાવક વન આવતા ઘણા લોકો પણ અહી સુધી આવતા હોય છે પણ જગ્યાનું એતિહાસિક મહત્વ થી મોટા ભાગના લોકો અજાણ હોય છે તે લોકો માહિતગાર થાય તે અમારો ઉદેશ્ય છે.
અહી આવવા માટે ૧ રસ્તો તળાજા રોડ પર ભીલવાસ થઇ ને અવાય છે. અને બીજો રસ્તો તળેટી રોડ પર થી રામાપીર રોડ પર થી પાવક વન થઇ ને અવાય છે.

Комментарии

Информация по комментариям в разработке