છોડી દે ને ઓ કાનુડા મહી માખણની મટકી || રાધા કૃષ્ણના સુંદર અભિનય સાથે ભજન ||

Описание к видео છોડી દે ને ઓ કાનુડા મહી માખણની મટકી || રાધા કૃષ્ણના સુંદર અભિનય સાથે ભજન ||

ભજનયાત્રા યું ટ્યૂબ ચેનલ નો એક જ ઉદેશ્ય છે...ભગવાન ના ભક્તોની અને ભગવાનની સેવામાં ભાવ ભક્તિ ,શ્રદ્ધા વાળા ભજનો રજુ કરવાનો છે.આશા રાખીએ છીએ અમારા ભજનો આપ સહુ ને ગમશે..અમારા ભજનો વિશે તમારા અભિપ્રાય અને સલાહ સુચન મોકલી આપશો અમે સ્વીકારી ને સુધાર કરવાનો પ્રયત્ન કરીશું...સર્વે ભાઈ બહેનો ને જય શ્રી કૃષ્ણ ...
#mastbhajan
#bhajan
#krishnabhajan
#gujaratibhajan
#dhun
#gujaratikirtan
#superhitgujaratibhajan
#gujaratibhajan2023
#bhajanyatra

Комментарии

Информация по комментариям в разработке