Logo video2dn
  • Сохранить видео с ютуба
  • Категории
    • Музыка
    • Кино и Анимация
    • Автомобили
    • Животные
    • Спорт
    • Путешествия
    • Игры
    • Люди и Блоги
    • Юмор
    • Развлечения
    • Новости и Политика
    • Howto и Стиль
    • Diy своими руками
    • Образование
    • Наука и Технологии
    • Некоммерческие Организации
  • О сайте

Скачать или смотреть મામેજવો (Enicostemma Littorale;)

  • vanwasi kavi
  • 2020-10-02
  • 595
મામેજવો (Enicostemma Littorale;)
  • ok logo

Скачать મામેજવો (Enicostemma Littorale;) бесплатно в качестве 4к (2к / 1080p)

У нас вы можете скачать бесплатно મામેજવો (Enicostemma Littorale;) или посмотреть видео с ютуба в максимальном доступном качестве.

Для скачивания выберите вариант из формы ниже:

  • Информация по загрузке:

Cкачать музыку મામેજવો (Enicostemma Littorale;) бесплатно в формате MP3:

Если иконки загрузки не отобразились, ПОЖАЛУЙСТА, НАЖМИТЕ ЗДЕСЬ или обновите страницу
Если у вас возникли трудности с загрузкой, пожалуйста, свяжитесь с нами по контактам, указанным в нижней части страницы.
Спасибо за использование сервиса video2dn.com

Описание к видео મામેજવો (Enicostemma Littorale;)

મામેજવો આયુર્વેદિય ઔષધ મામંજ્જકને આપણે 'મામેજવો' કહીએ છીએ. ચોમાસામાં પુષ્કળ થાય છે. આના છોડ ચારથી છ ઈંચ ઊંચા, દાંડી ચોરસ, પાન ડીટડી વગરના સામસામા હોય છે. ફૂલ સફેદ થાય છે. આખો છોડ પાનથી ભરેલો અત્યંત કડવો હોય છે.
👉મામેજવો મધુપ્રમેહ(ડાયાબીટીસ)ને કાબુમાં રાખનાર ઉત્તમ ઔષધ છે. એ કફ-પીત્તશામક, ભુખ લગાડનાર, આમપાચક, ઝાડો સાફ લાવનાર, સોજો ઉતારનાર, રક્તની શુદ્ધી કરનાર તથા રક્તપીત્તને મટાડનાર છે.
👉પાનનો રસ એક ચમચી જેટલો ૮થી ૧૦ કાળા મરી સાથે સવાર-સાંજ લેવાથી ઉગ્ર મેલેરિયા મટી જાય છે.
👉મામેજવાનો આખો છોડ સૂકવી તેનું ચૂર્ણ બનાવી લેવું. અડધી ચમચી જમ્યા પછી આ ચૂર્ણ લેવાથી ડાયાબીટિસ કંટ્રોલમાં રહે છે.
👉મામેજવાનો છોડ જઠરાગ્ની પ્રદીપ્ત કરનાર, મળ સાફ લાવનાર, રક્તની શુદ્ધી કરનાર, આમને પચાવનાર, યકૃતને ઉત્તેજીત કરનાર, રક્તપીત્ત, કફ અને પીત્તનો નાશ કરનાર છે.


👉વંદે વસુંધરા બીજ બેંક ..વૉટ્સએપ 9427249401

Комментарии

Информация по комментариям в разработке

Похожие видео

  • О нас
  • Контакты
  • Отказ от ответственности - Disclaimer
  • Условия использования сайта - TOS
  • Политика конфиденциальности

video2dn Copyright © 2023 - 2025

Контакты для правообладателей [email protected]