કુંવારપાક શિયાળા માજ બને છે અને તે ખૂબ જ સ્વાદીષ્ટ બને છે બનાવવામાં થોડી મહેનત પડશે પણ એને જયારે ખાશો ત્યારે તમને એવું લાગશે કે આપણી બધી મહેનત સફળ છે. અત્યાર સુધી તમે લોકો એ સ્કીન અને વાળ માટે જ કુંવારપાઠુ નો ઉપયોગ કર્યો હશે પણ હવે ખાવાના ઉપયોગમાં પણ જરૂર થી લેશો .
દરરોજ થોડી માત્રામાં એલોવેરા લેવાથી ઘણા ફાયદાઓ થાય છે જેવા કે દમની બિમારીમાં રાહત , સુગરને નિયંત્રણમાં રાખે છે, વજન ને પણ ઘટાડે છે, સાંધાના દુઃખાવા ને મટાડે છે, અલ્સરમાં રાહત આપે છે, પાચનશક્તિ વધારે છે,
એલોવેરામાં કેલ્શિયમ સોડિયમ આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ ક્રોમિયમ તાંબુ અને જસત વગેરે ખનીજ તત્વો મળે છે,
એલોવેરા માં વિટામિન એ, બી, સી, ડી, હોય છે.
Kuvar pak is a winter special sweet. It has slightly hard procedure but the result will be astonishing. Once to taste this sweet, the taste will surely make you forget the efforts you put in. Generally Aloevera is used in hair and skin treatments but it can be used to make a delicious sweet too.
Aloevera has many benifits when taken daily.
Some of it are
It helps in Asthma, improves digestion, controls Sugar levels, heals ulcers, reduces weight, relieves joint pain etc
Also it contains Vitamins A, B, C, and D, Iron, Magnesium, pottasium, etc minerals.
કુંવાર પાક માટે ની સામગ્રી
Ingredients for Aloe Vera Paak
કુવાર પાઠુ ના પાન - ૨ મોટા
Aloe Vera leaves - 2 big
દૂધ - ૨ લીટર
Milk - 2 liters
ધી - ૨૫૦ ગ્રામ
Ghee - 250 gm
એલચી પાવડર - ૧ ચમચી
Cardamom powder - 1spoon
ખાંડ - ૧ કપ ( ૨૦૦ ગ્રામ )
Sugar - 1 cup ( 200 gm )
જો તમને મારી વાનગી ગમે તો લાઈક 👍🏻 અને સબસ્ક્રાઇબ કરી 🔔બેલ આઈકન ક્લીક જરૂર કરશો 😁
તમારા સલાહ , સૂચન નીચે કોમેન્ટ બોક્સ માં જરૂર લખશો અને હવે પછી તમારે કઈ વાનગી જોવી છે તે પણ કહેશો
If you like the video please Give me a Thumbs Up, Do Subscribe and click the bell icon to get the notifications.
If you have any suggestions do put it in the comment box below, also if you want me to make a particular recipe write it down too
Song: JJD - Adventure [NCS Release]
Music provided by NoCopyrightSounds
Free Download/Stream: http://ncs.io/adventure
Watch: • JJD - Adventure | Glitch Hop | NCS - Copyr...
#VaruPani
#shorts
#કુવારપાક
#વારુપાણી
#youtubeshorts
#kuvarpak
#Winter_special
#Aloevera_Sweet
#Aloevera
#Milk_sweets
#sweets
#Manavadara_special_sweet
#Manavadar
#Gujarati_sweets
#કુવાર_પાઠુ
#મીઠાઈ
#પાક
#દૂધનીમીઠાઈ
#માવાનીમીઠાઈ
#શિયાળામાંબનતી_મીઠાઈ
#શિયાળો
#માણાવદરનોપ્રખ્યાતકુવારપાક
#માણાવદર
#ગુજરાતી_મીઠાઈ
#ગુજરાતી
veg food gujarati,gujarati thali,gujarati food,gujarati food recipe
gujarati snacks,gujarati snacks recipe,gujarat food,best gujarati,gujarati dishes,gujarati cooking gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati food recipe,ahmedabad food,gujarati food
ahmedabad,gujarati food recipes,gujju food,,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi dish,kathiyawadi recipes,gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos, recipe,gujarati sweet recipe,indian recipes,gujarati sabji recipe
Информация по комментариям в разработке