નાગ મગા બારોટ || Nag na barot ji ||

Описание к видео નાગ મગા બારોટ || Nag na barot ji ||

#nagnabarot #nagdevta #barot #nagmagabarot #barotvani


સતય ધટના ભુજીયા નાગદાદા ની પાછળ લાલવાદી ફુલવાદી મદારી પકવા માટે ગયેલા તયાંથી ભુજીયા નાગ વડનગર માં વસા જે નાગધરા નામે હાલમાં ઓળખાયછે નવકુલી દેવતાઈ નાગના દેવસ્થાન ચુડા રાણપર ધાૃગધાૃ તલસાણા ચુલીગામ બાપ જીવત હોય ત્યાં સુધી દિકરો વંશાવલી લઈને ન જાય પેઢીમાં એકજ વાર વંશાવલી વંચાય બારોટ દેવ દેવોના દેવ રાજાના રાજા મહાન મનુષ્ય અવતાર ભાયા વાત બહુજ લાંબીછે ટુકમાં નરકી કીૃયા નર કરે તો નર નહીતર વા નર જય વંશાવલી જય સમાજ.

Комментарии

Информация по комментариям в разработке