US માં આ Jobs માં કોઈને રસ નથી, સારામાં સારો પગાર આપો તો પણ વર્કર ન મળે

Описание к видео US માં આ Jobs માં કોઈને રસ નથી, સારામાં સારો પગાર આપો તો પણ વર્કર ન મળે

અમેરિકાને સપના સાકાર કરવાના દેશ તરીકે ઓળખવામાં આવે છે. જેમની પાસે સ્કીલ છે, કામ કરવાની ધગશ છે અને કંઈક નવું આવડે છે, તેઓ અમેરિકામાં સફળ થઈ શકે છે અને સારી કમાણી કરી શકે છે. અમેરિકાના જોબ માર્કેટ વિશે હમણા નેગેટિવ રિપોર્ટ આવ્યા છે. પરંતુ તેનો અર્થ એવો નથી કે યુએસમાં કોઈ ફિલ્ડમાં જોબ નથી મળતી. યુએસમાં ઘણી એવી ઈન્ડસ્ટ્રી છે જેમાં હંમેશા માણસોની જરૂર રહે છે અને સારો પગાર પણ આપે છે. પરંતુ કેટલીક જોબ એવી હોય છે જેને કરવા કોઈ રાજી જ નથી થતું. અહીં એવી 15 જોબની વાત કરીએ જેમાં અમેરિકા સારો પગાર આપે છે, પણ તેના માટે માણસો નથી મળતા.

Комментарии

Информация по комментариям в разработке