🟠Paresh Goswami LIVE | ચોમાસાની વિદાય હજુ બાકી, વરસાદનો મોટો રાઉન્ડ ક્યારે આવશે? | Monsoon | N18L

Описание к видео 🟠Paresh Goswami LIVE | ચોમાસાની વિદાય હજુ બાકી, વરસાદનો મોટો રાઉન્ડ ક્યારે આવશે? | Monsoon | N18L

Paresh Goswami LIVE | Current monsoon break situation in Gujarat
But monsoon has not left yet
One-two rounds of rain left in the state
Wind speed increased significantly
The temperature is also increasing

ગુજરાતમાં હાલ મોન્સૂન બ્રેકની સ્થિતિ
પણ હજુ ચોમાસાએ વિદાય નથી લીધી
રાજ્યમાં વરસાદના એક-બે રાઉન્ડ બાકી
પવનની સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો
તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે
થોડા દિવસ ઉકળાટ અને તાપમાનમાં વધારો રહેશે
પાક સુકાતો હોય તો પિયત આપી દેવું
18-19 સપ્ટેમ્બર સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી
સપ્ટેમ્બર મહિનાની 21થી 30 સપ્ટેમ્બરમાં વરસાદની શક્યતાઓ
હાલ ચોમાસાની વિદાયની શરુઆત નથી થઈ
રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાય શરુ નથી થઈ

#PareshGoswami #Rains #WeatherUpdates #LIVE

News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.

જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.

#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18

Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f

Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter-  / news18guj  
Facebook-   / news18gujarati  
News18 Mobile App - https://onelink.to/desc-youtube

Комментарии

Информация по комментариям в разработке