અતિ દુર્લભ ડાયરો-૨૪.મુગટલાલ જોશી નોનસ્ટોપ. Rare Dayro-24.

Описание к видео અતિ દુર્લભ ડાયરો-૨૪.મુગટલાલ જોશી નોનસ્ટોપ. Rare Dayro-24.

અતિ દુર્લભ ડાયરો-૨૪.મુગટલાલ જોશી નોનસ્ટોપ. Rare Dayro-24.

હેમુ ગઢવી પરિવારે ૨૦૨૦ની સાલમાં અમને ૩૯ ક્રોમની મેટલ ઓડિયો કેસેટો ડિજિટલ કરવા આપી. આ કેસેટોમાં અનેક જુના કલાકારોનું અતિ દુર્લભ અપ્રાપ્ય જૂનું લોકસંગીત અને ડાયરા છે. આ કેસેટોને ડિજિટલ કરવા અમે સંપૂર્ણ નીતિ, ધર્મ અને પરસેવાથી કમાયેલ શુભલક્ષ્મીમાંથી સરકારી ટેક્સ ભરીને વધેલ શુભલક્ષ્મીના અમુક હિસ્સાનો સદુપયોગ કરીને Tascam 202 MK VII, Teac AD-850, Teac LP-R660USB, Technics SL-1210GR, Aaki GX-747, Sony TC-377 વગેરે સ્પેશ્યલ પ્લેયરો, સોફ્ટવેર અને કસ્ટમ કમ્પ્યુટર સિસ્ટમ લીધા.

અમે અમારો અતિ કિંમતી સમય કાઢીને કેસેટોને ડિજિટલ કરીને વિડીયો ફાઈલો બનાવીને અમારી માતૃભાષા ગુજરાતીના રક્ષણ માટે અને માનવ કલ્યાણ માટે અપલોડ કરીને ગ્લોબલ ગુલાલ કરીયે છીએ. હેમુ ગઢવી પરિવારના અમે અતિ આભારી છીએ.

Комментарии

Информация по комментариям в разработке