Rakesh Barot | પ્રેમ તારો મારો | Prem Taro Maro | Gujarati Romantic Song 2024 | નવું ગુજરાતી ગીત

Описание к видео Rakesh Barot | પ્રેમ તારો મારો | Prem Taro Maro | Gujarati Romantic Song 2024 | નવું ગુજરાતી ગીત

રાકેશ બારોટ એક મધુર રોમેટિક ગુજરાતી ગીત સાથે પાછા ફર્યા છે - પ્રેમ તારો મારો માત્ર ‪@SaregamaGujarati‬ પર

Title: Prem Taro Maro
Producer: Red velvet cinema
Singer : Rakesh Barot
Artist : Rakesh Barot,Hiral Patel
Child Artist :Aliya Nai
Co Artist : Ratilal,Bhudev thara
Music: Mayur Nadiya
Lyrics: Vipul Raval
Creative Producer : Dhyey Films & Team
Edit : Naresh Rajput
Makeup: Chirag Parmar
Hair : Kinjal Raval
Dop :Sehazad Mansuri (Tipu)
Concept: Purvi Vasava ,Faruk Gayakwad
Director : Faruk Gayakwad
Production : Mahesh Prajapati
Technical Support: Jenish Talaviya
Spe.Thanks :Parbatbhai okhapura

Lyrics:
પોની રે સેવાળ જેવો પ્રેમ તારો મારો
એ પોણી રે સેવાળ જેવો પ્રેમ તારો મારો (૨)
એ આજ યાદ કરીને રડતો મારે નથી હથવારો
એ તને પરણા પછી મોઢું જોયું નથી તારું
એક તું મને સાચવતી આજ નથી કોઈ મારું

ગામ ભગોળે ભેગા થતા(૨)
અરે ગોમ ભગોડે ભેગા થતા લાગતો તને પ્યારો
એ તું વાતો કરતા થાકતી નહીં મારે બોલવાનો ના વાળો એ પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો

હો ઉદાસ મારું દિલ આજે તારા વગર રડતુ
તું હતી ત્યારે સુખ હતું આજ દુઃખ ચાલ્યું છે વધતું
હું હંભરાય તારા ભણકારા ઊંઘ માંથી જાગી જવ છું
તારી ચિંતા મને ચિંતામાં હું અડધો થઈ જાઉં છું
હું તને કે તારા પ્રેમને રાકેશ ભૂલુ નહી હું ક્યારેય એવું કહેવા વાળી આજે નથી મારી હારે
સાથ નહીં છોડુ એવો (૨)
સાથ નહીં છોડુ એવો આલતી મને સહારો
હે ચમ મજબૂર થઈને પરણી નથી મળવાનો મારો વારો
એ પાણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હે તારા વગર અંગે અંગમાં લાગી મને આગ રે
સુકાઈ ગયો પ્રેમ પારલો લીલો મારો વાડ રે
હે વિખરાઈ ગયો આખો પ્રેમ નો મારો માળો
તારી બળતરામાં મારો જાતો નથી દહાડો
એ ક્યારે ભેતાળો તારો પાસે થાશે એ જાણે મારો રોમ
મારા દિલને તારું ભુલાશે નહી નોમ
સાથે રે જીવવાનો(૨)
સાથે રે જીવવાનો હોય લેખ તારો મારો
મને આખી જિંદગી નહીં ભુલાશે પ્રેમ તારો મારો
હે પોણી સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો
હે આજ યાદ કરીને રડતો મારો નથી હક વાળો
હે પોની સેવાડ જેવો હતો પ્રેમ તારો મારો



#premtaromaro
#rakeshbarot
#saregamagujarati
#gujaratisong
#newgujaratisong
#gujaratisong2024

Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: http://sarega.ma/ycmbuy

Label- Saregama India Limited, A RPSG Group Company


For more videos log on & subscribe to our channel :
   / saregamagujarati  

Follow us on -
Facebook:   / saregama  
Twitter:   / saregamaglobal  

Комментарии

Информация по комментариям в разработке