આજે મેઅનેમારી આઠવર્ષનીદીકરી ક્રિષ્નાની ચારધામનીયાત્રા સાયકલલઈને પૂર્ણકરી કંતારેશ્વર મહાદેવમંદિર સુરત

Описание к видео આજે મેઅનેમારી આઠવર્ષનીદીકરી ક્રિષ્નાની ચારધામનીયાત્રા સાયકલલઈને પૂર્ણકરી કંતારેશ્વર મહાદેવમંદિર સુરત

આજે યાત્રા પૂર્ણ થઈ અને અમે કઈ તારીખ 20 એપ્રિલના રોજ કંતારેશ્વર મહાદેવ મંદિરેથી અમારી ચારધામની યાત્રા સાયકલ લઈને શરૂઆત કરી હતી.. ત્યારબાદ અમે સુરત થી નીકળી અને ગુજરાત ગુજરાતમાં પહેલું ધામ..દ્વારિકા ત્યારબાદ રાજસ્થાન હરિયાણા કેન્દ્રશાસિત રાજ્ય દિલ્હી ત્યારબાદ ઉત્તર પ્રદેશના બે જિલ્લા હરિદ્વાર એટલે કે ઉત્તરાખંડમાં બદ્રીનાથ બીજું ધામ હતું.. ત્યારબાદ ત્યાંથી અમે ઉત્તર પ્રદેશમાં લખનઉ અયોધ્યા રામ મંદિર ગોરખપુર ગોરખધામ મંદિર.. ત્યાંથી અમે જુલી ની પુલ બોર્ડર ક્રોસ કરી નેપાલમાં એન્ટર થયા હતા નેપાલ માં પશુપતિનાથ ત્યારબાદ અમે જનકપુર ધામ.. ક્યાંથી અમે મીઠા મોર બોર્ડર ક્રોસ કરી બિહારમાં એન્ટર થયા હતા.. ત્યાંથી અમે ઝારખંડ ઝારખંડ થી ઓરિસ્સા.. ઓરિસ્સા અને જગન્નાથપુરી મંદિરના દર્શન કર્યા એ અમારું ચારધામમાંનું ત્રીજું રામ હતું.. ઓરિસ્સાથી અમે આંધ્ર પ્રદેશમાં એન્ટર થયા હતા. આંધ્રપ્રદેશમાં અમે તિરૂપતિ બાલાજી દર્શન કરવા ગયા હતા.. ત્યાંથી અમે તમિલનાડુમાં એન્ટર થયા હતા અને અમે તારીખ 12 8 2024 ના રોજ અમારો ચારધામમાંનું ચોથુ ધામ રામેશ્વરમ મંદિરના દર્શન કર્યા હતા... ક્યાંથી અમે ટ્રેક્ટર દ્વારા 32 કલાકની સફર બાદ અમે કર્ણાટકના બેંગ્લોર આવ્યા હતા અને બેંગ્લોરમાં અમે બે દિવસ રોકાયા ત્યારબાદ અમે ત્યાંથી સાયકલ લઈને 67 km સાયકલ ચલાવી બહાર આવ્યા હતા અને એ કર્ણાટકમાં અમે ચાર દિવસ બાદ ફરી અમે એક ટ્રક દ્વારા ગુજરાતમ હતા... આ ચાર ધામની યાત્રા દરમિયાન અમે ભારતના ખૂબ જ ઘણા મંદિરોના દર્શન કર્યા ખૂબ જ ઘણા ગામડાઓ પણ જોયા ખૂબ જ ઘણા જિલ્લાઓ પણ જોયા અને સાથે સાથે ભગવાન શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા પણ અમે દર્શન કર્યા.. અને માતા સીતા ના જન્મ સ્થળ એટલે કે બિહારમાં આવેલા સીતામઢીમાં પણ માતાજીના જન્મસ્થાનનું દર્શન કર્યા.. અને એથી વિશેષ પણ ભગવાન શ્રીરામ અને સીતા માતાના પુત્ર લવકુશના જન્મ સ્થળ એટલે કે જે નેપાલમાં આવેલું છે પણ ત્યાં જવા માટે બિહાર થઈને જવાય છે જ્યાં વાલ્મિકી ઋષિના આશ્રમમાં અમે ત્યાં દર્શન કર્યા

Комментарии

Информация по комментариям в разработке