નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ || Nathi Lidhu Hari Keru Name

Описание к видео નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ || Nathi Lidhu Hari Keru Name

નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ || Nathi Lidhu Hari Keru Name #bhaktiahir #bhajan #satsang

ગાયિકા :- ભક્તિ આહીર
___________________________________

મને INSTAGRAM ઉપર સપોર્ટ કરી શકો છો :
https://instagram.com/bhaktiahir0603?...

ભજન :-
નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ

મારા તે ગામ માં ગંગા ને જમના
નથી કર્યા એમાં સ્નાન સવારે ઉઠી કામ કામ કામ
નથી લીધું હરી કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ

મારા તે આંગણામાં ભિખારી આવે
નથી કર્યા પુણ્ય ને દાન સવારે ઉઠી કામ કામ ક
નથી લીધું પ્રભુ કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ

મારા તે ઘર માં બ્રાહ્મણ આવે
નથી કર્યા ભોજન પાન સવારે ઉઠી કામ કામ કામ
નથી લીધું પ્રભુ કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ

મારા તે આંગણા મા તુલસી નો ક્યારો
નથી કર્યા એને પ્રણામ સવારે ઉઠી કામ કામ કામ
નથી લીધું હરિ કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ

મારા તે ઘર માં કાનુડા ની મૂર્તિ
નથી કર્યા એને વંદન સવારે ઉઠી કામ કામ કામ
નથી લીધું હરિ કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ

સખી મંડળ કહે પ્રભુ ને
પછી સૌ કરજો કામ સવારે ઉઠી કામ કામ કામ
નથી લીધું હરિ કેરું નામ સવારે ઉઠી કામ કામ કામ.

Thanks For Watching

Комментарии

Информация по комментариям в разработке