Main Kanuda Tori Govalan | Rushabh Ahir | Narsinh Mehta | New Krishna Janmashtami Song

Описание к видео Main Kanuda Tori Govalan | Rushabh Ahir | Narsinh Mehta | New Krishna Janmashtami Song

Subscribe to Rushabh Ahir Official Channel:    / rushabhahirofficial  

મોટાભાગે ગામડાંમાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું/ભજન ઘણું પ્રચલિત છે. આ ભજનમાં કૃષ્ણભક્તિની અદ્ભુત વાત કહેવામાં આવી છે. મને બાળપણથી જ ભજન અને લોકગીતો ગમતાં અને લોકસંગીતમાં જ મારો ઉછેર થયો છે એમ કહી શકું. મોટાભાગે ગામડાંઓમાં લોકગીતો અને પ્રભાતિયાં વધુ પ્રમાણમાં સંભળાય છે. આ જોતાં મેં નક્કી કર્યું કે મારે આપણા લોકગીતો અને ભજનોને આધુનિક રીતે પ્રસ્તુત કરવા છે. 'કંકોતરી', 'અંબર ગાજે' અને હવે 'મેં કાનુડા તોરી ગોવાલણ' પ્રસ્તુત છે. હજુ ઘણાં ગીતો આવશે, પણ દરેક ગીતોના ભાવ કે ગીતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને ન કરવો જોઈએ.

હું ઋષભ આહીર ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આ ગીત આપની સમક્ષ રજૂ કરું છું.
જય દ્વારકાધીશ

Main Kanuda Tori Govalan by Rushabh Ahir

Credits:

Concept and Produced by : Rushabh Ahir
Poet : Bhakta Kavi Shree Narsinh Mehta
Singer : Rushabh Ahir
Music Director, Programming : Prathmesh Bhatt
Composition : Traditional
Guitar and Bass : Sanket Khandekar
Flute : Shreyash Dave
Violin : Mahesh Vaghela
Mandolin : Bhargav Raval
Vocal Recorded by : Vijay Dayal and Chinmay Mestry @YRF (YashRaj Films) Studios, Mumbai
Recording Studio : Creative Boxx Studio, Ahmedabad
Recording Engineers : Jigar Badreshiya
Mixed & Mastered by : Chinmay Mestry @YRF (YashRaj Films) Studios, Mumbai

Director / D.O.P. : Parashar Trivedi
Story : Pradip Prajapati
Focus Puller / AC : Talha Saiyed
Chief A.D. : Ankit Pandya
Featuring Artists :
Singer : Rushabh Ahir
Featuring : Jahnvi Chauhan, Sweety Mahavadiya
Production Manager : Kirtan barot
Edit : Capturepictures.official
D.I. : Parashar Trivedi
Garments : Varso (varso.in)
Styling : Komal Ahir
Hair & Makeup : Mayuri Thakkar
Poster Shoot : Himanshu Panchal
BTS & Still Photography : Divyesh Suna, Poojan Raval
Art work : Manoj Sondagar
Location : Dwarka, Tupani (Dwarka), Amrapar (Kutch)
Special Thanks : Kishan Naghera, Mahesh Pithiya, Bharat Ahir

♪ Stream Main Kanuda Tori Govalan on your favourite store: ♪

Apple Music: https://music.apple.com/us/album/main...

Spotify: https://open.spotify.com/track/6dC2Tw...

JioSaavn: https://www.jiosaavn.com/song/main-ka...

Shazam: https://www.shazam.com/track/62838126...

YouTube Music:    • Main Kanuda Tori Govalan  

Follow Rushabh Ahir on social media:
Facebook:   / rushabhahirofficial  
Instagram:   / rushabhahirofficial  
YouTube:    / rushabhahirofficial  

Main Kanuda Tori Govalan Song Lyrics:

સાખી:
ગોપી-પતી ગૌ-લોક પતી, ગોપ ગોકુલાનંદ
જીવન જશોદા નંદકે, નમું ક્રિષ્ણ વ્રજચંદ

મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ…

હે.. હા.. હરખેં મેં’તો ઈંઢોણી લીધી...
હરખેં મેં’તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે,
હરખેં મેં’તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે...
ગાગર ભરોંસે ગોળી લીધી...
ગાગર ભરોંસે ગોળી લીધી, આરાની હું અજાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ...
મેં કાનુડા તોરી ગોવાલણ...

હે.. હા.. ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે...,
ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે, ઘેલી રંગમાં રેલી રે...,
ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે, ઘેલી રંગમાં રેલી રે
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી...
ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી, પૂરણ પ્રીત બંધાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે
મેં કાનુડા તોરી ગોવાલણ…
મેં કાનુડા... તોરી ગોવાલણ…


#MainKanudaToriGovalan #RushabhAhir #krishnabhajan #narsinhmehta #janmashtami #krishnajanmashtami

Комментарии

Информация по комментариям в разработке