150FT રોડ થી નજીક 2 BHK FLATS | 80006 70001 | RAJKOT | FLAT FOR SALE

Описание к видео 150FT રોડ થી નજીક 2 BHK FLATS | 80006 70001 | RAJKOT | FLAT FOR SALE

🏬 2 BHK પ્રીમિયમ ફ્લેટસ વેચવાના છે 🏬

🔸 TRINETRA - 2 BHK PREMIUM FLATS 🔸

✨ ભાવ ભરોસો અંદ ભવિષ્યનો સમન્વય એટલે ત્રિનેત્ર ✨

🧩 150 FT રીંગ રોડ નજીક, બધી સુવિધાઓ સાથે ,સંપૂર્ણ હવા ઉજાસ 🧩

💁🏻‍♀ સુવિધાઓ...✅👍🏻

🌀 2 બેડ, હોલ અને કિચન
🌀 4 વ્હીલ પાર્કિંગ,
🌀 ઓપન ટેરેસ
🌀 પાણી નો દાર,

✅ પ્રોપર્ટી ની વિશેષતાઓ ✅

👉 ફલોરિંગ :૨×૨ ફુટનું વિટ્રીફાઇડ ટાઇલ્સનું ફલોરિંગ + એપોક્ષી
👉 કિચન : ગ્રેનાઇટ ટોપ પ્લેટફોર્મ તથા વિન્ડો સીંલ પ્લેટફોર્મ ઉપર બીમ લેવલ સુધી ગ્લેઝ ટાઇલ્સ ઇલેકટ્રીક, અને પ્લમ્બીંગના જરૂરિયાત મુજબના પોઇન્ટ કિચનમાં આર.ઓ. વોટરનો પોઇન્ટ તથા સીંક સુવિધા
👉 ઇન્ટરકોમ: દરેક ફલેટમાં ઇન્ટરકોમ ફેસીલીટી
👉 ડોર: ડેકોરેટીવ મેઇન ડોર તથા ફલેટના આંતરિક દરવાજા ફલ્સ ડોર (વોટર પ્રુફ)
👉વિન્ડો: ઝેડ અને ડોમલ ૩–ટ્રેક એલ્યુમિનયમ સેકશન વિન્ડો
👉 બાથરૂમ : ડિઝાઇનર ગ્લેઝ ટાઇલ્સ બીમ લેવલ સુધી તથા જેગુઆર/સિમ્પોલો બાથરૂમ સેનેટરી ફિટીંગ
👉 ઇલેકટ્રીક: ગ્રેઇટવ્હાઇટ મોડયુલર સ્વિચ તથા કન્સીલ્ડ કોપર વાયરીંગ સેફટી માટે સુવિધા
👉 લીફટ:ઓમેગા કંપનીની ૧૦ પેસેજર ઓટોડોર લીફટ
👉 પ્લમ્બીંગ:દરેક ફલેટનું CPVC/UPVC પાઇપ્સનું ઉચ્ચ ગુણવત્તાનું કન્સીલ્ડ ફિટીંગ
👉 વોટર સ્ટોરેજ: બિલ્ડીંગને પાણીના બોરની સુવિધા તથા ઓવર હેડ અને અંડર ગ્રાઉન્ડ ટાંકાની સુવિધા
👉 પાર્કિંગ: ગ્રાઉન્ડ ફલોર ફુલ્લી કર્વડ પાર્કિંગ તથા ડિઝાઇનર ટાઇલ્સ
👉 લાઇટીંગ:કોમન એરિયા તથા બિલ્ડીંગની આઉટર સાઇડમાં લાઇટીંગથી સુશોભિત
👉 સિકયુરીટી બાંધકામ: ડોર ટુ ડોર એકસેસ કન્ટ્રોલ સિકયુરીટી + કોમન એરિયામાં CCTV કેમેરા + ફાયર સેફટી
👉 સોલાર વોટર: બિલ્ડીંગને સોલાર વોટર સિસ્ટમની સુવિધા
👉 ગેસ: PNG પાઇપથી ગેસની સુવિધા

💥 RMC એપ્રુવ્ડ અને આકર્ષક એલીવેશન તથા અલ્ટ્રા મોર્ડન પ્લાનીંગ તથા લોનેબલ 💥

👇 વધુ માહિતી માટે સંપર્ક કરો 👇
🧑 કમલેશ ભાઈ
📱 80006 70001 📱

Комментарии

Информация по комментариям в разработке