SUKHRAM NAGAR RAMDEVPEER NEJA MAHOTSAV || સુખરામ નગર રામદેવપીર નેજા મહોત્સવ || DHANJI PARMAR

Описание к видео SUKHRAM NAGAR RAMDEVPEER NEJA MAHOTSAV || સુખરામ નગર રામદેવપીર નેજા મહોત્સવ || DHANJI PARMAR

Jay Shree Daghav Digital પ્રસ્તુત.....
---------------------------------------------------------------------------
( TITLE )
SUKHRAM NAGAR RAMDEVPEER NEJA MAHOTSAV || સુખરામ નગર રામદેવપીર નેજા મહોત્સવ || DHANJI PARMAR
⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐
✼ ભાવભર્યું આમંત્રણ ✼
રામાપીર નો ભાદરવી નોમ મેળો.
સુખરામનગર મા વસતા શ્રી વેડુ સમાજ ના
ભાઈઓ દ્વારા આયોજિત..
⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐
✼ ભજન ✼
તા.૧૧/૯/૨૦૨૪, બુધવાર
(ભાદરવા સુદ-આઠમ)
(રાત્રે- ૯:૦૦) વાગ્યે
⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐
✼ નેજા ✼
તા.૧૨/૯/૨૦૨૪, ગુરૂવાર
(ભાદરવા સુદ - નોમ)
(બપોરે- ૧૧:૦૦ થી ૦૧:૦૦) વાગ્યા સુધી
⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐
✼ મહાપ્રસાદ ✼
તા.૧૨/૯/૨૦૨૪, ગુરુવાર
(ભાદરવા સુદ - નોમ) (બપોરે- ૦૧:૦૦)
વાગ્યા થી તમારા આગમન સુધી
⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐
✼ શુભ સ્થળ ✼
સુખરામ નગર પાણીની ટાંકી સામે સંત વિનોબા નગર, અમદાવાદ,
ગુજરાત, ૩૮૦૦૨૧
⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐⧏⧐
સહયોગ - જાગૃતી યુવક મંડળ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
રામાપીરના અસીમ કૃપાથી સુખરામ નગર પાણીની ટાંકી રામાપીર ના મંદિરે ભજન, નેજા અને મહાપ્રસાદ નું આયોજન રાખેલ છે. તો આપ સર્વ કુટુંબ સહિત નેજામાં પધારીને શોભા વધારી અને મહાપ્રસાદનો લાભ લીજો શ્રી રામદેવપીર આપ સર્વ ની મનોકામના પૂર્ણ કરે અને આપ સહુનો પરિવાર સુખી થાય તેવી અમારા સૌની પ્રભુ આગળ પ્રાર્થના છે
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
CameraMan, Video Editing
Dhanji Parmar.(M.91061 33107 ),( 9913401685 )

❇ Jay Shree Daghav Digital ❇
આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Copyright: ‪@JayShreeDaghavDigital‬

Instagram - https://www.instagram.com/black_boy07...

Facebook - https://www.facebook.com/dhanji.parma...
..................................................................................
#2024new #avsar #new #ramdevji #mero #bhadarva_num #mahotsav

Комментарии

Информация по комментариям в разработке