હાજીપુર થી ઊંઝા પગપાળા સંગ || દિવસ - ૨ || ફૂલ મોજ || જય ઉમિયા 🙏🏻

Описание к видео હાજીપુર થી ઊંઝા પગપાળા સંગ || દિવસ - ૨ || ફૂલ મોજ || જય ઉમિયા 🙏🏻

ભારત સાંસ્કૃતિક વારસો ધરાવતું એક માત્ર વિશેષ રાષ્ટ્ર છે, ત્યારે રાજા રજવાડાઓના સમયથી ભારતમાં બંધાયેલા કિલ્લાઓ અને મંદિરો આજે પણ ઇતિહાસની ગાથાના સાક્ષી બની ઉભા છે. તો આવા જ એક ઇતિહાસ ધરાવતા ઊંઝામાં આવેલા ઉમિયા માતાના મંદિર પર કરીએ એક નજર કે, શા માટે માં ઉમિયાને સાક્ષાત દેવી પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે. તો શું છે આ પ્રાચીન ઉમિયા માતા મંદિરના પેટાળમાં રહેલો ઇતિહાસ અને શા માટે તે પાટીદારોના કહેવાય છે કુળદેવી.?

જય ઉમિયા

#vlog #unja #umiya #walkthrough

Комментарии

Информация по комментариям в разработке