પ્યારો પ્યારો લાગે નંદલાલ વ્હાલો મારો શામળિયો | ભજન લખેલું છે | gujarati bhajan | lagan geet

Описание к видео પ્યારો પ્યારો લાગે નંદલાલ વ્હાલો મારો શામળિયો | ભજન લખેલું છે | gujarati bhajan | lagan geet

પ્યારો પ્યારો લાગે નંદલાલ વ્હાલો મારો શામળિયો | ભજન લખેલું છે | gujarati bhajan | lagan geet

પ્યારો પ્યારો લાગે નંદલાલ વ્હાલો મારો શામળિયો


(રાગ - રાધા ઢુંઢ રહી, કિસીને મેરા કહાન દેખા)

પ્યારો પ્યારો લાગે નંદલાલ, વ્હાલો મારો શામળિયો.
શામળિયો મારો શામળિયો,
મથુરામાં ખેલે નંદલાલ, વ્હાલો મારો શામળિયો.
એ રે શામળિયો, જેલ મહીં જન્મ્યો,
મથુરાની જેલમાંથી, નંદ ઘેર આવ્યો.
જશોદાનો હરખ ન માય, વ્હાલો મારો શામળિયો.
પ્યારો..
એ રે શામળિયો, ગલીઓમાં ઘૂમતો,
ગલીઓમાં ઘૂમતો ને, માખણ ચોરી ખાતો.
ગોપીઓનો પ્યારો નંદલાલ,વ્હાલો મારો શામળિયો.
પ્યારો..
હાથમાં લે લાકડી ને, ખભે કરે કામળી,
વ્રજમાંહી જાતો એ તો, ચરાવાને ગાવડી.
મોરલી વગાડે નંદલાલ,વ્હાલો મારો શામળિયો.
પ્યારો..
ટચલી આંગળીયે, ગોવરધન ધાર્યો,
ઇન્દ્ર રાજાનો એણે, ગર્વ ઉતાર્યો.
બચાવ્યું ગોકુળ ગામ, વ્હાલો મારો શામળિયો.
એ રે શામળિયે, કાળી નાગ નાથ્યો,
પૂતના માસી ને, મામા કંસ માળ્યો.
રાસ રચાવે નંદલાલ, વ્હાલો મારો શામળિયો.
રંગીલો રાય, “રામદાસ’” નો રૂપાળો,
ભક્ત વત્સલ, ભગવાન મારો શામળો.






શ્રદ્ધાંજલિ ભજન
shradhanjali na bhajan
shradhanjali na geet
ગુજરાતી ભજન
gujarati bhajan
lagna geet
shradhanjali bhajan
શ્રદ્ધાંજલિ ગીત
koi na marso na ma na baap
શ્રદ્ધાંજલિ ના ગીત
ganpati kirtan
કાના ના ભજન
ekadashi na bhajan
gujarati bhajan new 2024
jalaram bhajan
juvani japato mari gai
lagan geet gujarati
lagna geet gujarati
maran na bhajan
rove rudiyu ne rove aakhdi
કનૈયા ના ભજન
ગુજરાતી ભજન
ફટાણા
લગ્ન ગીત



#bhajan
#shradhanjali
#ગુજરાતીભજન
#gujaratibhajan
#lagnageet
#lagangeet
#શ્રદ્ધાંજલિ
#કૃષ્ણભજન
#કાના
#pjalaramstudio
#લગનગીત
#લગ્નગીત

Комментарии

Информация по комментариям в разработке