મારો રામ ગાડું હાંકે છે | Maro Ram Gaadu Hake che | Krishna Bhajan | Bhakti Song | ShreeRam Bhajan

Описание к видео મારો રામ ગાડું હાંકે છે | Maro Ram Gaadu Hake che | Krishna Bhajan | Bhakti Song | ShreeRam Bhajan

મારો રામ ગાડું હાંકે છે | Maro Ram Gaadu Hake che | Krishna Bhajan | Bhakti Song | ShreeRam Bhajan

સબસ્ક્રાઇબ કરો ( सब्सक्राइब करो )🙏🏻 https://bit.ly/3vyw9aV
લાઈક કરો ( लाइक करो )👍🏻
શેર કરો ( शेयर करो )⤵️

Do Subscribe :- ‪@krishnamandalbhayandar‬

મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાવ મારો રામ ગાડું હાંકે છે

મારે અયોધ્યા ગામે જાવું છે
મારે સરિયું નદીમાં નાહવું છે
મારે સીતારામ ને મળવું છે મારો રામ ગાડું હાકે છે

મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાવ મારો રામ ગાડું હાંકે છે

મારે ગઢપૂર ગામે જાઉં છે
મારે ઘેલા નદીમાં નાહવું છે
મારે ગોપાલજી ને મળવું છે મારો રામ ગાડું હાંકે છે

મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાવ મારો રામ ગાડું હાંકે છે

મારે પંઢરપૂર માં જાવું છે
મારે ચંદ્રભાગામાં નાહવું છે
મારે વિઠ્ઠલરાય ને મળવું છે મારો રામ ગાડું હાંકે છે

મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાવ મારો રામ ગાડું હાંકે છે

મારે ગોકુળ - મથુરા જાઉં છે
મારે યમુના પાઠ કરવા છે
મારે રાધા કૃષ્ણ ને મળવું છે મારો રામ ગાડું હાંકે છે

મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાવ મારો રામ ગાડું હાંકે છે

મારે ડાકોર ગામે જાવું છે
મારે ગોમતીજી માં નાહવું છે
મારે રણછોડરાય ને મળવું છે મારો રામ ગાડું હાંકે છે

મારો રામ ગાડું હાંકે છે
જેને બેસવું હોય તે બેસી જાવ મારો રામ ગાડું હાંકે છે

🙏જયશ્રીકૃષ્ણ🙏

Other Bhajan Videos :⤵️

✤ ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપાળું :-
   • ગોકુળ જેવું રે પ્રભુજી મારું ગામ રૂપા...  

✤ મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા જેવી :-
   • મને સખીઓ મળી છે એવી એની વાત છે જાણવા ...  

✤ દશામાં ને ફૂલડે વધાવો રે :-
   • દશામાંને ફૂલડે વધાવોરે | Dashmane Ful...  

✤ આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે :-
   • આજે અંબાજી પધાર્યા મારે આંગણિયે | Kri...  

✤ સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની :-
   • સ્વરચિત હો હોરે હું તો અયોધ્યા જવાની ...  

✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
   • આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Gokul ...  

✤ અચકો મચકો કારેલી :-
   • અચકો મચકો કારેલી | Krishna Mandal | K...  

✤ ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે :-
   • ઓધવરાય માધવરાય મને ગોકુળ વાલુ લાગે છે...  

✤ હસતો ને રમતો કાનુડો :-
   • હસતો ને રમતો કાનુડો | Krishna Mandal ...  

✤ આવે ગોકુળ માં કાન્હો આવે :-
   • આવે આવે ગોકુળ માં કાન્હો આવે | Gokul ...  

✤ રામ-સીતા જોવા હાલી રે અયોધ્યા ધામમાં :-
   • રામ જોવા હાલી માતા સીતા જોવા હાલી રે ...  

✤ જટપટ જટપટ ઝોલી ભરિદો :-
   • જટપટ જટપટ ભજન | Krishna Mandal | Best...  

✤ ઘડનારે કેવા ઘાટ ઘડયા :-
   • ઘડનારે કેવા ઘાટ ઘડયા | Krishna Mandal...  

✤ અંબેમાત મારે ઘરે આવોને :-
   • અંબેમાત મારે ઘરે આવોને | AmbeMaat Mar...  

✤ ભોળા તારા પગે મને પડવાદે :-
   • ભોળા તારા પગે મને પડવાદે | Krishna Ma...  

✤ વાઘેશ્વરી વાઘ ની અસવારી :-
   • વાઘેશ્વરી વાઘ 🐯  ની અસવારી | Krishna ...  

✤ અંબેમાત મારે ઘરે આવોને :-
   • અંબેમાત મારે ઘરે આવોને | AmbeMaat Mar...  

✤ ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ :-
   • ગાદલા પાથરવામાં રાત આખી વહી ગઈ | હાસ્...  

✤ રમકડા માટીના :-
   • રમકડા માટીના | Krishna Mandal | Krish...  

✤ કાનુડાને કેજો રે સંદેશો મારો :-
   • કાનુડાને કેજો રે સંદેશો મારો | Krishn...  


#krishnabhajan #krishnamandal #latestbhajan #topbhajan2024 #bhajan #bestbhajan #bhaktisong #krishnasongs #shreerambhajan #rambhajan

Комментарии

Информация по комментариям в разработке